Not Set/ ‘કડવા’ લીમડાના ‘મીઠાં’ ગુણો, આ જીવલેણ રોગોમાં કરશે અક્સિર ઈલાજ

‘કડવા’ લીમડાના ‘મીઠાં’ ગુણો કડવો લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે ખૂબ ગુણકારી છે. લીમડામાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણો હોય છે. લીમડાનો અર્ક ખીલમાંથી મુક્તિ અપાવે છે.  લીમડાનો રસથી વાહવાથી ત્વાચા નિખારે છે. લીમડાનો રસ અને મધ પીવાથી કમળામાં ફાયદો થાય છે  લીમડાનો રસ કાનમાં નાખવાથી ફાયદો થાય છે. લીમડાનો રસ પીવાથી શરીરની ગંદકી નીકળી […]

Health & Fitness Lifestyle

‘કડવા’ લીમડાના ‘મીઠાં’ ગુણો

કડવો લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે ખૂબ ગુણકારી છે.

લીમડામાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણો હોય છે.
લીમડાનો અર્ક ખીલમાંથી મુક્તિ અપાવે છે. 
લીમડાનો રસથી વાહવાથી ત્વાચા નિખારે છે.
લીમડાનો રસ અને મધ પીવાથી કમળામાં ફાયદો થાય છે 

લીમડાનો રસ કાનમાં નાખવાથી ફાયદો થાય છે.
લીમડાનો રસ પીવાથી શરીરની ગંદકી નીકળી જાય છે. 
લીમડો વાળની ગુણવત્તા અને પાચન સુધારે છે.
લીમડાનો રસ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે
લીમડાનો રસ રોજ પીવાથી શુગર લેવલ કન્ટ્રોલમાં રહે છે.
લીમડાના રસના 2 ટીપાં આંખોમાં નાંખવાથી રોશની વધે છે.
લીમડાના રસથી મસાજ કરવાથી ઈજાના ડાઘા મટે છે
લીમડાનો રસ પીવાથી એક્ઝિમા મટે છે.
તે ખરાબ કોલેસ્ટ્રોને ઓછું કરી તેનો નાશ કરે છે
મહિનામાં 10 દિવસ પીવાથી હાર્ટ અટેકની બીમારી દૂર થઇ શકે છે.