Not Set/ સંરક્ષણ દળના જવાનો માટેના કૌટુંબિક પેન્શન અંગેના નિયમમાં સુધારો કરાયો

સંરક્ષણ દળના જવાનોને મોટો ફાયદો આપતી મોટી ઘોષણામાં સરકારે કૌટુંબિક પેન્શન માટે લઘુતમ સેવાની આવશ્યકતાને રદ કરી દીધી છે. પહેલી ઓક્ટોબર 2019થી તે લાગુ પડશે. હાલની જોગવાઈ મુજબ, સંરક્ષણ દળના કર્મચારીઓના કુટુંબ પેન્શનની ગ્રાન્ટ માટે 7 વર્ષ સતત લશ્કરી સેવાની આવશ્યકતા છે. પહેલી ઑક્ટોબર 2019 થી તેદૂર કરવામાં આવી છે. વધુમાં, સંરક્ષણ દળના કર્મચારીઓ કે જેઓ […]

Uncategorized
7545dae6837e10b666a366fac4af6368 સંરક્ષણ દળના જવાનો માટેના કૌટુંબિક પેન્શન અંગેના નિયમમાં સુધારો કરાયો
7545dae6837e10b666a366fac4af6368 સંરક્ષણ દળના જવાનો માટેના કૌટુંબિક પેન્શન અંગેના નિયમમાં સુધારો કરાયો

સંરક્ષણ દળના જવાનોને મોટો ફાયદો આપતી મોટી ઘોષણામાં સરકારે કૌટુંબિક પેન્શન માટે લઘુતમ સેવાની આવશ્યકતાને રદ કરી દીધી છે. પહેલી ઓક્ટોબર 2019થી તે લાગુ પડશે. હાલની જોગવાઈ મુજબ, સંરક્ષણ દળના કર્મચારીઓના કુટુંબ પેન્શનની ગ્રાન્ટ માટે 7 વર્ષ સતત લશ્કરી સેવાની આવશ્યકતા છે. પહેલી ઑક્ટોબર 2019 થી તેદૂર કરવામાં આવી છે. વધુમાં, સંરક્ષણ દળના કર્મચારીઓ કે જેઓ પહેલી ઑક્ટોબર 2019 પહેલાં દસ વર્ષમાં મૃત્યુ પામ્યા હતા, તેમનો પરિવાર પણ સાત વર્ષ સેવા પૂર્ણ કર્યા વિના પાત્ર બનશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews