અમદાવાદ
અજીતમીલ પાસે કારનો કાચ તોડીનો 90 હજારની ચોરી
બે અજાણ્યા ઇસમો સામે બાપુનગરમાં નોંધાઇ ફરિયાદ
અમદાવાદ
મહિલાએ બીજા પતિ અને સાસરિયા સામે નોંધાવી ફરિયાદ
બીજા લગ્ન બાદ પતીએ આપ્યો શારિરીક માનસીક ત્રાસ
દિકરીને મારી નાખવાની ધમકી આપીને છુટાછેડા કરાવ્યા
ધાટલોડિયા પોલીસ સ્ટેશનમાં 5 સામે નોંધાઇ ફરિયાદ
અમદાવાદ
મહિલા વકીલે પતિ અને સાસરિયા સામે નોંધાવી ફરિયાદ
કરિયાવરમાં સામાન ઓછુ લાવી તેમ કહી અપાતો ત્રાસ
પતિને અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધ હોવાથી આપતો ત્રાસ
પતિએ અગાઉ લગ્ન કરી છુટાછેડા લીધા હોવાની જાણ ન કરી
પતિની પ્રેમિકાએ મહિલાને મારી નાખવાની આપી ધમકી
ગુજરાત યુનિ. પોલીસ સ્ટેશનમાં 6 સામે નોંધાઇ ફરિયાદ
અમદાવાદ
કારંજમાં જીવીત મહિલાનુ નકલી મરણનો દાખલો બનાવાયો
બોગસ મરણનો દાખલો બનાવી લાખો રૂપિયાની પોલીસી લીધી
સૈજપુર બોધા વોર્ડનો મરણનો દાખલો બનાવી LIC માં આપ્યો
નકલી દાખલો આપી 15 લાખનો વિમો પાસ કરાવીને છેતરપીંડી
LIC નાં એજન્ટે પત્નિનો બોગસ દાખલો બનાવ્યો
કારંજ પોલીસ સ્ટેશનમાં બે સામે નોંધાઇ ઠગાઇની ફરિયાદ
અમદાવાદ
ઠક્કરનગરમાં ઘરમાં જુગાર રમતી 10 મહિલાઓ ઝડપાઇ
49 હજાર રોકડ સહિત 1.26 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
કૃષ્ણનગર પોલીસે તમામ મહિલાઓની કરી ધરપકડ
અમદાવાદ
સોલા રોડ પર IPL ની મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો
વસ્ત્રાપુર પોલીસે યુવકની ધરપકડ કરી ફોન કબ્જે કર્યો
અમદાવાદ
બોપલ આંબલીમાં પુત્રએ કરી પિતાની હત્યા
ગામડાની જમીન અને દાગીનાં વેચીવાની પિતાએ ના પાડી
તમામ મિલક્ત વેચીને આવનાર તમામ રૂપિયાની કરી માંગ
માથામાં લાકડીનાં ઘા મારીને પુત્રએ કરી પિતાની હત્યા
યુવતીએ ભાઇ સામે સરખેજમાં નોંધાવી ફરિયાદ
અમદાવાદ
નવરંગપુરામાં એક લાખની કિંમતની હાથ ધડિયાળની થઇ ચોરી
બંગલામાં પ્રવેશી અજાણ્યા ઇસમે બ્રેટલીંગ કંપનીની ધડિયાળ ચોરી
શેરબજારનાં વેપારીએ નવરંગપુરામાં નોંધાઇ ફરિયાદ
અમદાવાદ
શૈલામાં બોગસ દસ્તાવેજો બનાવીને યુવકની કરોડોની જમીન પચાવાઇ
3.90 કરોડ રૂ. લઇ રજીસ્ટર દસ્તાવેજ કરી દેવાયા
જમીન વેચવા ખોટા પાવર ઓફ એટર્ની તેમજ બાનાખત બનાવ્યા
6 શખ્સો સામે બોપલમાં નોંધાઇ ફરિયાદ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન
