Gandhinagar/ CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ચર્ચા, પીએમ મોદીની મુલાકાત અંગે કરાશે સમીક્ષા, ઉત્તરાયણ અંગેની SOPની પર બેઠકમાં ચર્ચા, LRD પુરૂષ આંદોલન મુદ્દે પણ બેઠકમાં ચર્ચા

Breaking News