Breaking News/ CM ભુપેન્દ્ર પટેલ કર્ણાટકના પ્રવાસે કર્ણાટકના બેંગલોર ખાતે આવતીકાલે કાર્યક્રમ “સદાકાળ ગુજરાત” કાર્યક્રમનું થયું છે આયોજન કર્ણાટક અને ગુજરાતના CM કરશે કાર્યક્રમનું ઉદ્ઘાટન હજારો ગુજરાતીઓએ કરાવ્યું છે રજીસ્ટ્રેશન

Breaking News