અંબાજી/ CM ભુપેન્દ્ર પટેલ માં અંબાના દર્શને પહોંચ્યા માતાના નિજ મંદિરમાં કરી પૂજા અર્ચના PMના સભા સ્થળની લેશે મુલાકાત તૈયારીઓને લઇ કરશે સમીક્ષા આગામી 30 તારીખે વડાપ્રધાનનો અંબાજી પ્રવાસ વડાપ્રધાન મોદી અંબાજીમાં સંબોધશે જાહેર સભા

Breaking News