Gujarat/ CM ભૂપેન્દ્ર પટેલે કૌશલેન્દ્ર મહારાજનાં મેળવ્યા આશિર્વાદ, સ્વામિનારાયણ ભગવાનનાં સાતમા વંશજ કૌશલેન્દ્ર પ્રસાદ, કૌશલેન્દ્રજી મહારાજનાં નિવાસસ્થાને યોજી મુલાકાત, કૌશલેન્દ્રજી મહારાજે નવા CMને આપ્યા આશિર્વાદ, CM ભૂપેન્દ્ર પટેલને દીર્ધાયુ-સફળ નેતૃત્વ માટે પાઠવી શુભેચ્છા, આ પ્રસંગે તેજેન્દ્રપ્રસાદજી-વજેન્દ્રપ્રસાદજી મહારાજ રહ્યાં હાજર

Breaking News