Gujarat/ CM રૂપાણી આજે અમરેલી જિલ્લાની મુલાકાતે, વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું કરશે નિરીક્ષણ, CM પ્રભાવિત વિસ્તારોનું કરશે હવાઈ નિરીક્ષણ, ઉના,જાફરાબાદ, રાજુલા વિસ્તારનું કરશે નિરીક્ષણ, CM અસરગ્રસ્ત વિસ્તારોની લઇ શકે છે મુલાકાત, મુખ્યમંત્રી વહીવટી તંત્ર સાથે પણ યોજશે બેઠક

Breaking News