Not Set/ રાજકોટમાં CM રૂપાણીએ ફ્લેગઓફ કરી મેરેથોન દોડનો કરાવ્યો પ્રારંભ

રાજકોટમાં સવન મેરેથોન 2019 મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફ્લેગઓફ કરી મેરેથોન દોડનો પ્રારંભ કરાવ્યો હતો. આ મેરેથોન દોડમાં અંદાજે 35 હજારથી પણ વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. સાથે ક્રિકેટર જયદેવ ઉનડકટે પણ અહી હાજરી આપી હતી. આ મેરેથોન દોડ દરમિયાન જિલ્લા કલેકટર, મનપા કમિશ્નર, મેયર,પોલીસ કમિશ્નર સહિતનાં અધિકારીઓ અને […]

Top Stories Gujarat Rajkot

રાજકોટમાં સવન મેરેથોન 2019 મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફ્લેગઓફ કરી મેરેથોન દોડનો પ્રારંભ કરાવ્યો હતો. આ મેરેથોન દોડમાં અંદાજે 35 હજારથી પણ વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. સાથે ક્રિકેટર જયદેવ ઉનડકટે પણ અહી હાજરી આપી હતી. આ મેરેથોન દોડ દરમિયાન જિલ્લા કલેકટર, મનપા કમિશ્નર, મેયર,પોલીસ કમિશ્નર સહિતનાં અધિકારીઓ અને સાંસદ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

https://www.facebook.com/mantavyanews/videos/1445337338967702/

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.