Not Set/ Mantavya News bell 29/12/2019 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines રાજ્યમાં 10 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીએ…..ડીસામાં 10,ભુજમાં 6 અને નલિયામાં ઠંડીએ ચાર વર્ષનો તોડયો રેકોર્ડ,કોલ્ડવેવ યથાવત 10 શહેરોમાં 10 ડિગ્રી તાપમાન —————- ઉત્તરભારતમાં ઠંડીનો કાળો કેર….ઉત્તરપ્રદેશમાં હાડ થીજવતી ઠંડીને કારણે 28 લોકોનાં મોત,આબુમાં રેકોર્ડબ્રેક ઠંડીને કારણે માઇનસ ત્રણ ડિગ્રીથી ઠુંઠવાયા પ્રવાસીઓ ઉ.ભારતમાં ઠંડીથી 28નાં મોત —————- રાજકોટમાં વહેલી સવારે મેરેથોન દોડનું આયોજન…મુખ્યમંત્રી રૂપાણીએ […]

Top Stories

Morning Headlines

રાજ્યમાં 10 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીએ…..ડીસામાં 10,ભુજમાં 6 અને નલિયામાં ઠંડીએ ચાર વર્ષનો તોડયો રેકોર્ડ,કોલ્ડવેવ યથાવત

10 શહેરોમાં 10 ડિગ્રી તાપમાન

—————-

ઉત્તરભારતમાં ઠંડીનો કાળો કેર….ઉત્તરપ્રદેશમાં હાડ થીજવતી ઠંડીને કારણે 28 લોકોનાં મોત,આબુમાં રેકોર્ડબ્રેક ઠંડીને કારણે માઇનસ ત્રણ ડિગ્રીથી ઠુંઠવાયા પ્રવાસીઓ

ઉ.ભારતમાં ઠંડીથી 28નાં મોત

—————-

રાજકોટમાં વહેલી સવારે મેરેથોન દોડનું આયોજન…મુખ્યમંત્રી રૂપાણીએ મેરેથોનનું  કરાવ્યું પ્રસ્થાન,35 હજારથી વધુ સ્પર્ધકોએ લીધો ભાગ

રંગીલા રાજકોટમાં મેરેથોન દોડ

—————-

આજે વડાપ્રધાન મોદી કરશે મનકી બાત….દેશવાસીઓને રેડિયોનાં માધ્યમ દ્વારા પ્રજાજોગ કરશે સંબોધન

મોદી કરશે ‘મનકી બાત’

—————-

રાજ્યમાં ખાલી પડેલી બેઠકો માટે પેટાચૂંટણી….3 જિ.પંચાયત અને 27 તા.પંચાયતની બેઠકો પર મતદાન,7 બેઠક પર કોર્ટ મેટરના કારણે ચૂંટણી રદ

પેટાચૂંટણી માટે મતદાન

—————-

આજે રાજ્યભરમાં એક સાથે યોજાશે ત્રણ સ્પર્ધાત્મક પરીક્ષા….મત્સ્ય ઉદ્યોગ કમિશનર કચેરી માટે પરીક્ષા,કચેરી અધિક્ષક મુદ્દે પરીક્ષા અને કલાર્કની ભરતી માટે યોજાશે પરીક્ષા

સ્પર્ધાત્મક પરીક્ષાનો ધમધમાટ

—————-

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.