Lifestyle/ ચેહરાનો સોજો અને ડાર્ક સર્કલ દુર કરશે કોફી ફેસ પેક, જાણો કેવી રીતે

કોફી ફેસ પેક ચેહરા પર લગાવાથી ત્વચા યંગ દેખાવવામાં મદદ કરે છે.

Lifestyle Health & Fitness

તમારા ચેહરા પર ફાઈન લાંઈસ અને સોજા જેવી સમસ્યા થઈ રહી છે. તો ઘરે બેઠા કોફી ફેસ પેક તૈયાર કરીને ઉપયોગ કરો. આ ફેસપેક તમારી ત્વચાને ચમકદાર બનાવશે સાથે જ ડાર્ક સર્કલ પણ દુર કરશે. ચેહરાની ત્વચા ઉંમરની સાથે કરચલીઓ અને સોજાવાળી દેખાવા લાગે છે. આવી સ્થિતીમાં મોંઘી ટ્રીટમેન્ટ કરાવવું બધાના બજટમાં નથી હોતુ. પરંતુ તેના ઘરેલુ નુસ્ખા ઉપયોગી હોય છે. ત્વચા માટે કોફી ફાયદાકારક સાબિત હોય છે. તેમજ તેનું ફેસ પેક ચેહરા પર લગાવાથી ત્વચા યંગ દેખાવવામાં મદદ કરે છે.

ચેહરાની આ સમસ્યા પર કામ કરશે કોફી ફેસપેક
ડેડ ત્વચા થઈ ગઈ હોય
કરચલીઓ આવા લાગી હોય
ત્વચામાં ડિહાઈડ્રેશન થાય છે
ચેહરા પર ડલનેશ દેખાવા લાગી છે.
આંખો નીચે ડાર્ક સર્કલને દુર કરવામાં કોફી ફેસ પેક મદદ કરશે

કેવી રીતે ઉપયોગ કરવો ફેસપેક
ચેહરા પર ફાઈન લાંઈસ અને કરચલીઓ દેખાવા લાગી છે. કોફી ત્વચાને પોર્સને ટાઈટ કરવામાં મદદ કરે છે. તેમજ સ્કિનને પ્રોફેશનલ બનાવામાં મદદ કરે છે. કોફી ફેસપેક ચેહરા પર લગાવવા માટે પ્લેટમાં એક ચમચી કોફી લો. તેમાં એક ચમચી મધ મિક્શ કરો. હવે આ ફેસપેકને ચેહરા પર હળવા હાથ દ્રારા મસાજ કરો. તે બાદ 20 મિનીટ સુધી લગાવીને રાખો. ફેસ પેક સુકાય જાય ત્યારે ઠંડા પાણીથી ધોઈ લો. મધ ત્વચાને હાઈડ્રેટ કરવામાં મદદ કરે છે સાથે જ ત્વચાને ચમકદાર બનાવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો : /તમારા બાળકો વધુ પડતુ ‘મીસ બિહેવ’ કરતા હોય, તો તેને સુધારવા આ 5 સરળ ટિપ્સ અજમાવો

આ પણ વાંચો : જીવનમાં ક્યારે-કેટલા વિટામિન્સ જરૂરી, દરેક સ્ત્રીને આ જાણવું જોઇએ.

આ પણ વાંચો : પાંચ વર્ષમાં સિઝેરિયન સેક્શનના કેસમાં થયો વધારો, સંસોધનમાં થયો ખુલાસો,  શું છે WHOનો અભિપ્રાય