Not Set/ રાજ્યમાં શીતલહેરનો કેર યથાવત, અમદાવાદમાં લઘુત્તમ 9.4 ડિગ્રી તાપમાન

અમદાવાદ, રાજ્યમાં શીતલહેરનો કેર યથાવત્ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલ્ટો પણ જોવા મળી રહ્યો છે. જો તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં લઘુતમ 9.4 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે. જ્યારે વડોદરામાં 1.6 ડિગ્રી, સુરતમાં 13.1 ડિગ્રી, રાજકોટમાં 10.0 ડિગ્રી, ઠંડીનું તાપમાન જોવા મળી રહ્યું છે.જો કે આગામી બે દિવસમાં ઠંડી વધવાની  […]

Top Stories Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

રાજ્યમાં શીતલહેરનો કેર યથાવત્ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલ્ટો પણ જોવા મળી રહ્યો છે. જો તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં લઘુતમ 9.4 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે.

જ્યારે વડોદરામાં 1.6 ડિગ્રી, સુરતમાં 13.1 ડિગ્રી, રાજકોટમાં 10.0 ડિગ્રી, ઠંડીનું તાપમાન જોવા મળી રહ્યું છે.જો કે આગામી બે દિવસમાં ઠંડી વધવાની  શક્યતા પણ જોવા શક્યતા જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહીને કારણે વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. તો વાત કરીએ તો દિલ્હીમાં પણ છુટોછવાયો વરસાદ પડ્યો છે.