Not Set/ બાબા રામદેવ પર કોંગ્રેસનાં પ્રહાર, ચૂંટણી નજીક આવતા બાબાને રામમંદિર યાદ આવ્યું: મનિશ દોશી

અમદાવાદ, રામમંદીર વિશે છેલ્લાં ધણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે યોગગુરૂ બાબા રામદેવે એક કાર્યક્રમમાં રામમંદિર બનવું  જોઇએ. જગ્યા ભલે ગમે તે  હોય પણ જલ્દીમાં જલ્દી રામમંદિર બની જવુ જોઇએ તેવુ નિવેદન આપ્યું હતુ. જેને લઇને કોંગ્રેસે બાબા રામદેવ પર આકરા પ્રહાર કર્યા હતા અને મનીશ દોશીએ બાબા રામદેવને લોકસભાની ચૂંટણી નજીક આવતી હોવાથી […]

Top Stories Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

રામમંદીર વિશે છેલ્લાં ધણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે યોગગુરૂ બાબા રામદેવે એક કાર્યક્રમમાં રામમંદિર બનવું  જોઇએ. જગ્યા ભલે ગમે તે  હોય પણ જલ્દીમાં જલ્દી રામમંદિર બની જવુ જોઇએ તેવુ નિવેદન આપ્યું હતુ. જેને લઇને કોંગ્રેસે બાબા રામદેવ પર આકરા પ્રહાર કર્યા હતા અને મનીશ દોશીએ બાબા રામદેવને લોકસભાની ચૂંટણી નજીક આવતી હોવાથી રામમંદિરનો મુદ્દો યાદ આવે છે તેવો આક્ષેપ કર્યો હતો.