VADODRA NEWS/ વડોદરામાં ભાજપના કોર્પોરેટરના પુત્ર સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ

અશ્લિલ વિડીયો શેર કરવા બદલ દાખલ થઈ ફરિયાદ

Top Stories Gujarat Vadodara

Vadodra News : વડોદરામાં ભાજપના કોર્પોરેટરના દિકરા સામે ફરિયાદ દાખલ થતા ચકચાર મચી છે. પાવાગઢના જંગલમાં કારમાં એક સગીરાનો વીડિયો બનાવીને મોકલવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જેમાં ભાજપના કોર્પોરેટર ઘનશ્યામ પટેલના પુત્ર દર્શન સહિત પાંચ જણા સામે અશ્લિલ વીડિયો શેર કરવા બદલ આ ફરિયાદ દાખલ થઈ છે. વડોદરાના તરસાલી વિસ્તારની એક સગીરાનો વીડિયો શેર કરતા આ ફરિયાદ નોંધાઈ છે. બીજીતરફ પોલીસે આ અંગે કાર્યવાહી ન કરતા હિન્દુ સંગઠ્નોની મદદ માંગવામાં આવી છે.

સગીરાના પરિવારજનો દ્વારા હિન્દુ સંગઠ્ઠનોની મદદ માંગવામાં આવી છે. દરમિયાન હિન્દુ સંગઠ્ઠનોની રજૂઆતને પગલે પોલીસે ફરિયાદ નોંધી હતી. આ બનાવ બે વર્ષ પહેલાનો છે જેમાં ધમકી આપી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જેમાંસગીરાનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી.પાવાગઢના જંગલમાં કારમાં સગીરાનો વીડિયો બનાવ્યા બાદ મોકલવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

આ વીડિયો બનાવીને એકબીજાને મોકલવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. અંતે પોલીસે 14 તારીખના રોજ દર્શન સહિત પાંચ જણા સામે ફરિયાદ નોંધી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહેસાણા:ઊંઝામાં નકલી જીરૂંની ફેકટરી ઝડપાઇ સુણોક ગામે નકલી જીરુંની ફેકટરી પકડાઈ સુજીત પટેલ નામનો શખ્સ બનાવતો હતો નકલી જીરું વરિયાળીમાં પથ્થરનો પાવડર મિક્સ કરાતો

આ પણ વાંચો: મહેસાણાઃ દાસજ ગામમાંથી ગોડાઉન ઝડપાયું ગોડાઉનમાં નકલી જીરૂં બનાવતા હતું ગોડાઉનમાં ફેક્ટરીની જેમ નકલી જીરું બનતું મહેસાણા ફૂડ વિભાગે ગોડાઉનમાં રેડ પાડી 3,360 કિલો

આ પણ વાંચો: મહેસાણાઃ નકલી જીરૂ બનાવતી ફેક્ટરી ઝડપાઇ ઉંઝાના મકતુપુરમાં ફેક્ટરી ઝડપાઈ હલકી ગુણવત્તાવાળી વરિયાળીમાંથી બનાવાતું જીરું કાળો પાવડર અને ગોળનું કોટીંગ