નડિયાદ,
નડિયાદના ખોડિયાર ગરનાળા પાસે વેલ્ડીંગના દુકાનના માલિકની તિક્ષ્ણ હથિયાર વડે કરપીણ કરાતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી હતી. પોલીસ દ્વાર શંકા સેવવામાં આવી રહી છે. પૈસાની લેતી દેતી મામલે વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. તો આ મામલે પોલીસે શંકાના આધારે એક વ્યક્તિની અટકાયત કરી છે અને પોલીસ અટકાયત બાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
