દલિત કાયદાના (એસસી/એસટી એક્ટ) વિરોધમાં બિહારના કેટલાક જિલ્લાઓમાં સવર્ણોના વિરોધ પ્રદર્શનની ખબરો આવી છે. ગયા, બેગુસરાય, નાલંદા અને બાઢ જિલ્લાઓમાં લોકો સડકો પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
https://api.mantavyanews.in/national-upper-caste-call-bihar-band-to-oppose-sc-st-act/
ઘાસચારા કૌભાંડના સાથે જોડાયેલા મામલે સજા ભોગવી રહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના સુપ્રિમોલાલુપ્રસાદ યાદવ હવે વધુ એકવાર જેલની શરણમાં પહોચ્યા છે. ગુરુવારે રાંચીની સ્પેશિયલ કોર્ટમાં લાલુ યાદવે સરેન્ડર કર્યું છે અને ત્યારબાદ કોર્ટ દ્વારા તેઓમેને બિરસા મુંડા જેલમાં મોકલવા માટે જણાવવામાં આવ્યું છે. આ સાથે તેઓ ૧૧૦ દિવસ બાદ જેલમાં પાછા ફરશે.
https://api.mantavyanews.in/national-lalu-yadav-will-arrive-in-jail-after-110-days-surrenders-in-ranchi-cbi-court/
કાયદાનો તો કોઈને ડર હવે નથી રહ્યો તેવું લાગી રહ્યું છે. મહિલાઓની છેડતી, બળાત્કાર, ઘરેલુ હિંસા જેવી ઘટનાઓ રોજ-રોજ સામે આવી રહી છે. ત્યારે શહેરમાં એક યુવતીએ પોતાના પતિ પર વુડુ ડોલથી તાંત્રિક વિધિ કરીને પોતાના પર કાળો જાદુ કર્યો હોવાનો આક્ષેપ પતિ પર કર્યો છે.
https://api.mantavyanews.in/deldly-kalyug-balck-magic-doing-with-woodoo-doll-in-ahmedabad-demand-for-wife-getting-justice/
સુરતના પાંડેસરા વિસ્તારનાં કર્મયોગી નગર 3માં રહેતી કિશોરીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યુ હતું. ધોરણ 10 અભ્યાસ કરતી આ કિશોરીએ કયા કારણોસર આત્મહત્યા કરી તેનું કારણ હજુ અકબંધ છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
https://api.mantavyanews.in/girl-student-killed-herself-in-surat/
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે છઠ્ઠો દિવસ થયો. ગઈ કાલે હાર્દિક પટેલની સોલા સિવિલ દ્વારા ચેક અપ કરતા હાર્દિકના યુરિનમાં ઇન્ફેકશન હોવાની ડોક્ટરની ટિમ દ્વારા જણાવમાં આવ્યું હતું.
https://api.mantavyanews.in/amedabad-hardik-patel-fast-sixth-day/
