Arvalli news/ અરવલ્લીમાં વધુ એક કંપનીના CEO સામે નોંધાઈ ફરિયાદ

આર.કે.એન્ટરપ્રાઇઝના હરપાલ સિંહ સામે ફરિયાદ

Top Stories Gujarat

Arwalli News : અરવલ્લીમાં વધુ એક કંપનીના CEO સામે નોંધાઈ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. જેમાં આર.કે.એન્ટરપ્રાઇઝના હરપાલ સિંહ સામે ફરિયાદ નોંધાઈ છે. તે સિવાય હરપાલસિંહ સાથે ધારાસભ્ય ધવલસિંહનો વીડિયો પણ વાયરલ થયો છે.

CEO અને ધવલસિંહ સાથે રાજકીય અગ્રણીઓનો વીડિયો પણ સામે આવ્યો છે. ધવલસિંહ ઝાલાના વીડિયો વાયરલ થતાં અનેક સવાલો ઉભા થયા છે. આ અંગે હરપાલસિંહ ઝાલા સામે CID ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે આ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હની ટ્રેપમાં ફસાયેલા યુવકે કર્યો આપઘાત, વિડીયોમાં કર્યા ગંભીર આક્ષેપો

આ પણ વાંચો: ફેસબુક પર મિત્રતા, વોટ્સએપ પર વીડિયો કોલ અને લગાવ્યો લાખો રૂપિયાનો ચૂનો, યુવક બન્યો હની ટ્રેપનો શિકાર

આ પણ વાંચો: રાજસ્થાનના નાગૌરમાં હની ટ્રેપ કેસમાં પોલીસે બે મહિલા સહિત એક યુવકની કરી ધરપકડ