Not Set/ રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા, પાક નિષ્ફળ જવાનો ખેડૂતોને ભય

ગુજરાતના અનેક જિલ્લામાં ખેડૂતોએ પહેલા સારો વરસાદ થયો ત્યારે વાવણી કરી લીધી હતી. પરંતુ ત્યારબાદ અષાઢ મહિનામાં વરસાદની આશા હતી, પરંતુ હવે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને હજુ વરસાદ થયો નથી

Top Stories Gujarat Others
cancer 5 રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા, પાક નિષ્ફળ જવાનો ખેડૂતોને ભય

ગુજરાતમાં હજુ સારો વરસાદ ના પડતા ખેડૂતો ચિંતામાં જોવા મળ્યાં છે. રાજ્યોના અનેક જિલ્લાઓમાં મેઘરાજા જાણે  રુઠ્યાં હોય તેવું લાગી રહ્યું. જેના કારણે ખેડૂતો હવે ચિંતામાં જોવા મળ્યાં છે.

  • અનેક જિલ્લામાં મેઘરાજા રુઠ્યાં
  • ડેમ ખાલીખમ થતાં થયા તળિયાઝાટક
  • વાવણી માટે નથી ખેડૂતો પાસે પાણી

ગુજરાતમાં હજુ અનેક જગ્યાએ સારો વરસાદ થયો નથી. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. ચોમાસાની સીઝન ચાલી રહી છે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ન થતાં ગુજરાતના ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. હવે વરસાદ નહીં આવે તો ખેડૂતોને પાકમાં નુકસાન જવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદની તાતી જરૂર છે. ખેડૂતોએ વાવણી કરી લીધી હતી પરંતુ ત્યારબાદ વરસાદ ન થતાં હવે પાક સુકાવા લાગ્યો છે. જગતનો તાત વરસાદની રાહ જોઈ રહ્યો છે.

વરસાદ રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા, પાક નિષ્ફળ જવાનો ખેડૂતોને ભય

ગુજરાતના અનેક જિલ્લામાં ખેડૂતોએ પહેલા સારો વરસાદ થયો ત્યારે વાવણી કરી લીધી હતી. પરંતુ ત્યારબાદ અષાઢ મહિનામાં વરસાદની આશા હતી, પરંતુ હવે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને હજુ વરસાદ થયો નથી. ખેડૂતો પાકની ચિંતામાં મુશ્કેલીમાં મુકાયા છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી માત્ર 32.80 ટકા વરસાદ થયો છે. ખેડૂતોની માથે સંકટના વાદળો છવાયા છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 17 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ પ્રમાણે લાંબા અંતર બાદ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા છે.

વરસાદ 1 રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા, પાક નિષ્ફળ જવાનો ખેડૂતોને ભય

એક બાજુ સરકારે ખેડૂતોના પાક બચાવવા માટે સૌની યોજના અંતર ગત ડેમમાંથી પાણી છોડવાની વાત કરી છે.. પરતુ ડેમમાં પણ પાણી નથી. ડેમમાં માત્ર પિવા જેટલુ પાણી હોવા કારણે ખેડૂતોને હવે માત્ર વરસાદની રાહ જોયા સિવાય કોઈ રસ્તો નથી.

રક્ષાબંધન / દૂર રહેતા ભાઈઓને બહેનો અત્યારથી કરી રહી છે કુરિયર

સંકટ સમયમાં મદદ / અફઘાનિસ્તાનમાંથી હિન્દુ અને સીખોને ભારત લાવવા માટે સરકાર કરશે મદદ

કેન્સરથી કેન્સલ જિંદગી / કેન્સરમાં કેસની સંખ્યામાં વધારો,  6 મહિનામાં 71 હજારથી વધુ કેન્સરના કેસ

ફરી કુદરતના ખોળે / અહીં તહીં નાચતી ફરે, નાચણ કહો કે પંખો, ચોક્કસ મનમાં વસી જાય!

મેડ ઇન ઇન્ડિયા / અદાણી ગ્રુપનું મોટું આયોજન, વિશ્વની સૌથી શક્તિશાળી સુપર એપ ભારતમાં બનશે

Technology / શું તમે ATM ફ્રોડથી બચવા માંગો છો ? તો આ 9 બાબતોનું ધ્યાન રાખો

New Feature / વોટ્સએપ માં હવે યુઝર્સ પ્રોફાઈલ પિક્ચર પર ટેપ કરીને અન્ય યુઝર્સનુ સ્ટેટસ જોઈ શકશે

ગેમિંગ ઉદ્યોગમાં વૃદ્ધિ / એન્ડ્રોઇડ અને આઇફોન યુઝર્સે સૌથી વધુ મોબાઇલ ગેમ્સ રમી, ભારતમાં PUBG ગેમ ટોપ ઉપર

Technology / સ્માર્ટફોનની બેટરી  જલ્દી સમાપ્ત થઈ જાય છે, આ ત્રણ સરળ ટિપ્સ બેટરી લાઇફ વધારશે