રક્ષાબંધન/ દૂર રહેતા ભાઈઓને બહેનો અત્યારથી કરી રહી છે કુરિયર

બહેનો અત્યારથી જ રાખડીની ખરીદી કરી પોતાના ભાઈઓને મોકલી રહી છે. આમ તો રક્ષા બંધનના તહેવારના અઠવાડિયા પહેલા જ કુરિયર કરવામાં આવતી હોય છે પરંતુ કોરોનાના ડરના કારણે વહેલું કુરિયર કરવામાં આવી રહ્યું છે

Top Stories Trending Business
રક્ષાબંધન

ભાઈ બહેનનાં બંધનનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન. હવે ટૂંક સમયમાં જ આ તહેવાર આવી રહ્યો છે. ત્યારે બહેનો અત્યારેથી જ રાખડીની ખરીદી કરી કુરિયર કરી રહી છે. ગત વર્ષ કરતા આ વખતે કુરિયર બીઝનેશમાં તેજી જોવા મળી છે.

cancer 3 દૂર રહેતા ભાઈઓને બહેનો અત્યારથી કરી રહી છે કુરિયર

  • રક્ષાબંધન ભાઈ-બહેનનાં પ્રેમનું પવિત્ર પર્વ
  • બહેનો કરી રહી છે અવનવી રાખડીઓની ખરીદી
  • વર્ષે કુરિયર-બીઝનેસમાં તેજીનો માહોલ

રક્ષા બંધનનો પવિત્ર તહેવારને ગણતરીનાં દિવસો જ બાકી રહ્યા છે. તો બીજી તરફ કોરોના ત્રીજી લહેરની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને લઈને બહેનો અત્યારથી જ રાખડીની ખરીદી કરી પોતાના ભાઈઓને મોકલી રહી છે. આમ તો રક્ષાબંધનના તહેવારના અઠવાડિયા પહેલા જ કુરિયરકરવામાં આવતી હોય છે પરંતુ કોરોનાના ડરના કારણે વહેલું કુરિયર કરવામાં આવી રહ્યું છે જેને લઈને કુરિયર સર્વિસ અત્યારથી જ તેજીમાં ચાલી રહ્યું છે.

cancer 4 દૂર રહેતા ભાઈઓને બહેનો અત્યારથી કરી રહી છે કુરિયર

ગત વર્ષે કોરોના કહેરનાં કારણે કોઇપણ વસ્તુને અડવાથી લોકો ડરી રહ્યા હતા. એવા સંજોગોમાં બહેનોએ ભાઈને રાખડી મોકલી ન હતી. ઓનલાઈન રક્ષાબંધનની ઉજવણી કરી હતી. પરંતુ આ વખતે કોરોના કાબુમાં છે જેથી અત્યારથી જ બહેનોએ કુરિયરકરવાની શરૂઆત કરી દીધી છે. કુરિયર કંપની સંચાલકો કહી રહ્યા છે કે, ૨૦ ટકા વધારે ઘરાકી જોવા મળી રહી છે.

કેન્સરથી કેન્સલ જિંદગી / કેન્સરમાં કેસની સંખ્યામાં વધારો,  6 મહિનામાં 71 હજારથી વધુ કેન્સરના કેસ

રાજકીય / કોગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી કોવિડ -૧૯ ‘‘ન્યાય યાત્રા’’ અભિયાન શરૂ

વિશ્લેષણ / કોંગ્રેસમાં કડકી કાપ (ખર્ચમાં) અને કરકસરનો ત્રિવેણી સંગમ

ફરી કુદરતના ખોળે / અહીં તહીં નાચતી ફરે, નાચણ કહો કે પંખો, ચોક્કસ મનમાં વસી જાય!

મેડ ઇન ઇન્ડિયા / અદાણી ગ્રુપનું મોટું આયોજન, વિશ્વની સૌથી શક્તિશાળી સુપર એપ ભારતમાં બનશે

Technology / શું તમે ATM ફ્રોડથી બચવા માંગો છો ? તો આ 9 બાબતોનું ધ્યાન રાખો

New Feature / વોટ્સએપ માં હવે યુઝર્સ પ્રોફાઈલ પિક્ચર પર ટેપ કરીને અન્ય યુઝર્સનુ સ્ટેટસ જોઈ શકશે

ગેમિંગ ઉદ્યોગમાં વૃદ્ધિ / એન્ડ્રોઇડ અને આઇફોન યુઝર્સે સૌથી વધુ મોબાઇલ ગેમ્સ રમી, ભારતમાં PUBG ગેમ ટોપ ઉપર

Technology / સ્માર્ટફોનની બેટરી  જલ્દી સમાપ્ત થઈ જાય છે, આ ત્રણ સરળ ટિપ્સ બેટરી લાઇફ વધારશે