Not Set/ કોન્ડોમથી સંબંધિત આ ફેક્ટસ વિશે તમે જાણકાર નહીં હોય !!!

કોન્ડોમ વિશ્વભરમાં ગર્ભનિરોધકની સૌથી લોકપ્રિય અને ફેમસ પસંદીતા વસ્તુ બની ગઈ છે. જેઓ કોન્ડોમનો ઉપયોગ કરે છે તેઓ દાવો કરશે કે તેઓ તેના વિશે બધું જ જાણે છે. પરંતુ અમે આ દાવાથી કહી શકીએ છીએ કે કોન્ડોમથી સંબંધિત ઘણા ફેક્ટસ છે, જે વિશે બહુ ઓછા લોકો જાણે છે અને સાંભળ્યા પછી આશ્ચર્ય પામશે. માત્ર પુરુષો […]

Health & Fitness

કોન્ડોમ વિશ્વભરમાં ગર્ભનિરોધકની સૌથી લોકપ્રિય અને ફેમસ પસંદીતા વસ્તુ બની ગઈ છે. જેઓ કોન્ડોમનો ઉપયોગ કરે છે તેઓ દાવો કરશે કે તેઓ તેના વિશે બધું જ જાણે છે. પરંતુ અમે આ દાવાથી કહી શકીએ છીએ કે કોન્ડોમથી સંબંધિત ઘણા ફેક્ટસ છે, જે વિશે બહુ ઓછા લોકો જાણે છે અને સાંભળ્યા પછી આશ્ચર્ય પામશે.

માત્ર પુરુષો પર જ કોન્ડોમ ખરીદવાની જવાબદારી શા માટે છે? તમને જાણીને આશ્ચર્ય થશે કે તાજેતરના આંકડાઓ મુજબ લગભગ 40 ટકા કોન્ડોમ સ્ત્રીઓ દ્વારા ખરીદવામાં આવે છે. આ સક્રિય મહિલા છે. જે ગર્ભનિરોધક ગંભીરતાથી લે છે, જ્યારે તેમના પાર્ટનર ના સેક્સુઅલ સ્વાસ્થ્યને તેમની જવાબદારી તરીકે લેતી હોય છે.

વેલેન્ટાઇન ડે એટલે કે પ્રેમ નો દિવસ, જો તમને લાગતું હોય કે છે આ દિવસે સૌથી વધુ ચોકલેટ અને હાર્ટ શેપ ના રમકડાં વેચવામાં આવે છે, તો પછી અમે તમને જણાવા માગ્યે છે કે એક ડેટા અનુસાર 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડે ના દિવસે,  87 કોન્ડોમ દરેક સેકન્ડમાં વપરાય છે. એવી રીતે, વેલેન્ટાઇન્સ ડે નું બીજું નામ – નેશનલ કોન્ડોમ ડે આપવામાં આવ્યું છે.

વિશ્વની સૌથી જૂની કોન્ડોમ હજુ પણ ઑસ્ટ્રિયાના મ્યુઝિયમ માં સંરક્ષિત છે. આ કોન્ડોમ 1640 માં બનાવવામાં આવ્યું હતું. તે ડુકર ના આંતરડામાંથી બનાવેલ એક સ્વીડિશ કોંડોમ છે. એવું પણ કહેવામાં આવે છે કે આ કોન્ડોમને જર્મ્સ માંથી મુક્ત કરવા પહેલાં તેને ગરમ દૂધ માં નાખવાની સલાહ આપવામાં આવતી. પેલાના દિવસોમાં કોન્ડોમ બનાવવા માટે ઘણી અન્ય વસ્તુઓ વાપરવામાં આવતી, જેમાં એનિમલ બ્લેડર, માછલીની ચામડી, પશુઓ ના સીંગડા અને કાચબા ની ત્વચાનો સમાવેશ થતો.