Not Set/ અમદાવાદ પોલીસને અભિનંદનઃ વિવેક ઑબેરોય

અમદાવાદ પોલીસનાં વખાણ લોકમોઢે સાંભળવા એટલે ઘાસની ગંજીમાંથી સોય શોધી કાઢવી. પરંતુ આજે આવી ઘટના બની છે અને વખાણ કરનાર બીજું કોઇ નહીં પરંતુ ખ્યાતનામ અભિનેતા છે અને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના એમ્બેસેડર પણ છે. બાબત એવી છે કે વિશ્વ તમાકુ નિષેધ દિવસે અભિનેતા વિવેક ઑબેરોયે અમદાવાદ પોલીસનાં ભરપેટ વખાણ કર્યાં છે. વિવેક ઑબેરોયે ખાસ સંદેશો […]

Ahmedabad Gujarat Videos
ahmd અમદાવાદ પોલીસને અભિનંદનઃ વિવેક ઑબેરોય

અમદાવાદ

પોલીસનાં વખાણ લોકમોઢે સાંભળવા એટલે ઘાસની ગંજીમાંથી સોય શોધી કાઢવી. પરંતુ આજે આવી ઘટના બની છે અને વખાણ કરનાર બીજું કોઇ નહીં પરંતુ ખ્યાતનામ અભિનેતા છે અને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના એમ્બેસેડર પણ છે.

બાબત એવી છે કે વિશ્વ તમાકુ નિષેધ દિવસે અભિનેતા વિવેક ઑબેરોયે અમદાવાદ પોલીસનાં ભરપેટ વખાણ કર્યાં છે. વિવેક ઑબેરોયે ખાસ સંદેશો પાઠવ્યો.

https://youtu.be/g3iwruJ6DEc

જેમાં અમદાવાદ પોલીસ દ્વારા જાહેર સ્થળો પર તમાકુ કે ધુમ્રપાન કરનાર 18 લોકો સામે કાર્યવાહી કરી અને 1 લાખ રુપીયાનો દંડ વસુલ કરવાની પ્રશંસનિય કામગીરી કરી હતી.

તે બાબતને વધાવીને પોતે તેનાથી પ્રભાવીત થયા હોવાનું જણાવ્યું અને અમદાવાદ શહેર પોલીસને  વિડિયો સંદેશો મોકલી અભિનંદન પણ પાઠવ્યા.