Gujarat Election/ કોંગ્રેસે વધુ 33 ઉમેદવારની યાદી કરી જાહેર

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને એક પછી એક પક્ષ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે. ત્યારે કોંગ્રેસે આજે ઉમેદવારોની છઠ્ઠી  યાદી જાહેર કરી  છે. 

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
1 135 કોંગ્રેસે વધુ 33 ઉમેદવારની યાદી કરી જાહેર

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને એક પછી એક પક્ષ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે. ત્યારે કોંગ્રેસે આજે ઉમેદવારોની છઠ્ઠી  યાદી જાહેર કરી  છે. કોંગ્રેસે 33 ઉમેદવારના નામ જાહેર કર્યા છે.જેમા ધારાસભ્યોને રિપીટ થીયરીજ અપનાવી છે.

કૉંગ્રેસે વધુ 36 ઉમેદવારની યાદી જાહેર કરી
બાપુનગરથી હિંમતસિંહ પટેલને ટિકિટ
આંકલાવથી અમિત ચાવડાને ટિકિટ
થરાદથી ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ
દાંતાથી કાંતિભાઈ ખરાડીને ટિકિટ
ખેડબ્રહ્માથી તુષાર ચૌધરીને ટિકિટ
વાવથી ગેનીબેન ઠાકોરને ટિકિટ
થાનેરાથી નાથાભાઈ પટેલને ટિકિટ
વડગામથી જિજ્ઞેશ મેવાણીને ટિકિટ
રાધનપુરથી રઘુ દેસાઈને ટિકિટ
ચાણસમાથી દિનેશ ઠાકોરને ટિકિટ
પાટણથી કિરીટ પટેલને ટિકિટ
સિદ્ધપુરથી ચંદનજી ઠાકોરને ટિકિટ
મોડાસાથી રાજેન્દ્રસિંહ ઠાકોરને ટિકિટ
માણસાથી બાબુસિંહ ઠાકોરને ટિકિટ
કલોલથી બળદેવજી ઠાકોરને ટિકિટ
વેજલપુરથી રાજેન્દ્ર પટેલને ટિકિટ
વટવાથી બળવંત ગઢવીને ટિકિટ
નિકોલથી રણજીત બારડને ટિકિટ
ઠક્કરબાપાનગરથી વિજય બ્રહ્મભટ્ટને ટિકિટ
દરિયાપુરથી ગ્યાસુદ્દીન શેખને ટિકિટ

5 1 3 કોંગ્રેસે વધુ 33 ઉમેદવારની યાદી કરી જાહેર