Not Set/ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા અને પુત્ર રાહુલ ગાંધીએ દેશવાસીઓને પાઠવી દિવાળીની શુભકામનાઓ

કોંગ્રેસનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે દિવાળી નિમિત્તે દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. कांग्रेस अध्यक्ष श्रीमती सोनिया गांधी ने दिवाली के पावन अवसर पर अपनी शुभकामनाएँ प्रेषित की हैं। #HappyDeepavali pic.twitter.com/GzV5beVJVX— Congress (@INCIndia) October 27, 2019 રાહુલ ગાંધીએ ટિ્‌વટ કર્યું હતું કે, આપ સૌને દીપાવલીની શુભકામના હું તમને શાંતિ અને […]

Top Stories India
pjimage 5 1 કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા અને પુત્ર રાહુલ ગાંધીએ દેશવાસીઓને પાઠવી દિવાળીની શુભકામનાઓ

કોંગ્રેસનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે દિવાળી નિમિત્તે દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.

રાહુલ ગાંધીએ ટિ્‌વટ કર્યું હતું કે, આપ સૌને દીપાવલીની શુભકામના હું તમને શાંતિ અને ખુશી મળે તેવી પ્રાર્થના કરું છું. ”

પક્ષનાં એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “તેમણે (સોનિયા ગાંધીએ) તેમની પ્રાર્થનામાં કહ્યું છે કે આ પ્રકાશનો તહેવાર દરેક ભારતીયનાં જીવનમાંથી અસમાનતા અને ભેદભાવને સમાપ્ત કરશે અને બધા માટે આરોગ્ય, સુખ અને સમૃદ્ધિનાં નવા યુગની શરૂઆત કરશે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.