Beauty Tips/ મેકઅપ પ્રોડક્ટ્સનો રોજ વપરાશ કરે છે ત્વચાને આ ગંભીર નુકસાન

મેકઅપ પ્રોડક્ટસ તમારી સ્કિનના પોર્સને બંધ કરીને પિંપલ્સની સમસ્યાને જન્મ આપે છે. મેકઅપ નો વધુ પડતો ઉપયોગ ઓપન પોર્સ, એકને, બ્લેકહેડ્સ તથા વાઇટહેડ્સ જેવી સમસ્યાઓ ઉભી કરે છે.

Fashion & Beauty Lifestyle
a 435 મેકઅપ પ્રોડક્ટ્સનો રોજ વપરાશ કરે છે ત્વચાને આ ગંભીર નુકસાન

કોઈ ખાસ ઇવેન્ટ હોય અથવા ડે-ટુ-ડે લાઈફમાં સુંદર લુક માટે આપડે મેકઅપની મદદ લઈએ છીએ, પરંતુ તમે ઘણી બધી જગ્યાઓ એ એવું વાંચ્યું હશે કે સૂતા પહેલા મેકઅપ રિમૂવ કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે મેકઅપ પ્રોડક્ટસ તમારી સ્કિનના પોર્સને બંધ કરીને પિંપલ્સની સમસ્યાને જન્મ આપે છે. મેકઅપ નો વધુ પડતો ઉપયોગ ઓપન પોર્સ, એકને, બ્લેકહેડ્સ તથા વાઇટહેડ્સ જેવી સમસ્યાઓ ઉભી કરે છે.

આ પણ વાંચો :ચહેરા પરના કાળા ડાઘથી છો પરેશાન? તો અપનાવો આ ટીપ્સ, મળશે છુટકારો..

ફાઉન્ડેશન

ફાઉન્ડેશનમાં રહેલા ઈન્ગ્રીડિઅન્ટ્સ ઘણી વખત સૂર્યની કિરણો સાથે રિએક્ટ કરી તવચાના પોર્સ બંધ કરી દે છે અને એલર્જીનું કારણ પણ બને છે. એટલે ખાસ કરીને દિવસ દરમિયાન તો તેનો વપરાશ ના જ કરો. તેની જગ્યાએ તમે BB અથવા CC ક્રીમનો ઉપયોગ કરી શકો છો.

a 432 મેકઅપ પ્રોડક્ટ્સનો રોજ વપરાશ કરે છે ત્વચાને આ ગંભીર નુકસાન

કાજલ અને આઇલાઇનર

આઈ મેકઅપ હંમેશા આંખોની બહારની કિનારી પર જ લગાવો. અંદરની કિનારીએ તેને લગાવવાથી આ ટિયર સેલ્સ બ્લોક કરી દે છે, જેનાથી ઈરિટેશન અને ડ્રાયનેસની સમસ્યા થઈ શકે છે.

a 433 મેકઅપ પ્રોડક્ટ્સનો રોજ વપરાશ કરે છે ત્વચાને આ ગંભીર નુકસાન

આ પણ વાંચો : પુરૂષોની નપુંસકતા દૂર કરવા માટે વાનરના સ્ટેમ સેલ્સનો ઉપયોગ કરાશેઃવૈજ્ઞાનિકોનો દાવો

લિપસ્ટિક

લિપસ્ટિકમાં ફોર્મલડીહાઇડ, પેરાબેન, પેટ્રોકેમિકલ્સ, મેગ્નેશિયમ અને ક્રોમિયમ જેવા હાનિકારક કેમિકલ્સ હોય છે. આ તમારી સ્કિનને ડેમેજ કરવાની સાથે એલર્જી અને અનેક સ્કિન સંબંધી બીમારીઓનું કારણ બને છે. તેની જગ્યાએ તમે લિપ બામ લગાવી શકો છો, તે તમારા હોંઠ માટે ફાયદાકારક છે.

a 434 મેકઅપ પ્રોડક્ટ્સનો રોજ વપરાશ કરે છે ત્વચાને આ ગંભીર નુકસાન

આ પણ વાંચો :માર્ટા ગેજે 84 વર્ષની ઉંમરે વિમાન ઉડાડયું,મરતાં પહેલા અંતિમ વાર વિમાન ઉડાડવાની ઇચ્છા હતી

આ પણ વાંચો :શું તમે પણ ખાવ છો સોપારી? જાણો કેવી રીતે સ્વાસ્થ્યને આપે છે ફાયદો…

આ પણ વાંચો :દિવાળી પર ઘરે બનાવો પરંપરાગત માવાના ઘૂઘરા, ખાવાની મજા પડશે