Banaskantha News/ દાંતીવાડા ડેમમાં કોન્ટ્રાકટરના પુત્રની પાણીમાં ધકેલી હત્યા

બોટમાં આવેલા 4 લોકોએ અચાનક આવી યુવક પર હુમલો કર્યો હતો.

Gujarat Others

Banaskantha News : દાંતીવાડા ડેમમાં કોન્ટ્રાકટરના પુત્રની પાણીમાં ધકેલી હત્યા કરી નાંખવામાં આવી હતી. બનાવની વિગત મુજબ કોન્ટ્રાકટર અને દીકરો રાત્રીના સમયે બોટ રીપેર કરી રહ્યા હતા. દરમિયાન બોટમાં આવેલા 4 લોકોએ અચાનક આવી યુવક પર હુમલો કર્યો હતો.

બીજીતરફ યુવકે પાણીમાંથી નીકળવાના પ્રયાસ કર્યા હતા પરંતુ હુમલાખોરોએ તેને લાતો મારી હતી. તપાસમાં ડેમમાંથી મચ્છી કાઢવા બાબતે તકરારનું મન દુઃખ રાખી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. કોન્ટ્રાકટર પુત્રની હત્યા થતા આ અંગે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરત…રૂપિયા 200 કરોડના ફ્રોડ કેસમાં બે આરોપીઓની ધરપકડ

આ પણ વાંચો:સુરતમાં ભાજપ કાર્યાલયે લાફાવાળીનો મામલો, ખજાનચીની પોલીસમાં ફરિયાદ

આ પણ વાંચો:સુરતમાં ડબલ મર્ડર, સગા બનેવીએ જ પત્ની, સાળાની કરી નિર્મમ હત્યા