Kutch News : પૂર્વ કચ્છમાં મહિલાઓ અસુરક્ષિત બની હોવાનું જણાઈ રહ્યું છે. જેમાં પૂરેવ કચ્છમાં એક સગીર વયની બાળકી દુષ્કર્મનો ભોગ બની હતી. આ બનાવ આદિપુરના શિણાય વિસ્તારમાં બન્યો હતો. જેમાં સગીર બાળકીને બે શખ્સોએ ધાકધમકી આપી હતી. બાદમાં તેમણે બળજબરીપૂર્વક સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.
આ અંગે પોલીસ ફરિયાદ થતા પૂર્વ કચ્છ પોલીસે બે આરોપીની અટકાયત કરી છે. આ બનાવને પગલે પૂર્વ કચ્છમાં ગુન્હાખોરી પ્રમાણ વધ્યું હોવાની પ્રબુદ્ધ નાગરીકોમાં ચર્ચા ચાલી રહી છે.
આ પણ વાંચો:રાજકોટમાં ‘ખ્યાતિકાંડ’ જેવું કૌભાંડ સામે આવ્યું!
આ પણ વાંચો:રાજકોટ મ્યુનિસિપાલિટીએ ફૂંક્યું બુદ્ધિનું દેવાળુ, અંડરપાસમાં સ્ટોર્મ વોટર લાઇન જ ન નાખી
આ પણ વાંચો:રાજકોટમાં સિંગ તેલમાં ભાવમાં ઉછાળો! ગૃહિણીઓએ બજેટ વધારવું પડશે

