Not Set/ વિવાદીત નિવેદન/ MPનાં મંત્રીએ ફરી રોડ અને હેમા માલિનીનાં ગાલનો શોધ્યો સબંઘ, કહ્યું આવું

મધ્ય પ્રદેશનાં એક મંત્રી દ્વારા ફરી સરકાર, રોડ-રસ્તા, ખાડા અને કૈલાસ વિજયવર્ગી સહિત હેમા માલિનીનો ઉલ્લેખ કરી વિવાદીત નિવેદન કરવામાં આવ્યું છે. સાહેબે અમેરીકાનાં રસ્તાની ભારતનાં રસ્તા સાથે આવી તો કંમ્પેરીઝન કરી નાખી છે કે, નિવેદનનાં કારણ ભરપૂર ખાડાવાળા રસ્તાનું તો જ થવાનું હોય, તે તેમ જ થશે, પરંતુ સરકારનાં મંત્રીનું શું થશે તે હવે […]

India Videos
pjimage 29 વિવાદીત નિવેદન/ MPનાં મંત્રીએ ફરી રોડ અને હેમા માલિનીનાં ગાલનો શોધ્યો સબંઘ, કહ્યું આવું

મધ્ય પ્રદેશનાં એક મંત્રી દ્વારા ફરી સરકાર, રોડ-રસ્તા, ખાડા અને કૈલાસ વિજયવર્ગી સહિત હેમા માલિનીનો ઉલ્લેખ કરી વિવાદીત નિવેદન કરવામાં આવ્યું છે. સાહેબે અમેરીકાનાં રસ્તાની ભારતનાં રસ્તા સાથે આવી તો કંમ્પેરીઝન કરી નાખી છે કે, નિવેદનનાં કારણ ભરપૂર ખાડાવાળા રસ્તાનું તો જ થવાનું હોય, તે તેમ જ થશે, પરંતુ સરકારનાં મંત્રીનું શું થશે તે હવે જોવા જેવુ થશેે. મધ્ય પ્રદેશ સરકારનાં આ મંત્રીનાંં નિવેદનથી વિરોધનો વંટોળ ફૂંકાશે તેવો અંદેશો છે. 

વોશિંગ્ટન અને ન્યૂયોર્કનાં રસ્તા કેવા હતા ?  પણા જોરદાર વરસ્યુ,  અને અહીંયા ખાડાજ ખાડા થઇ ગયા. કૈલાસ વિજયવર્ગી જેવા ગોળ ખાડા થઇ ગયા. 15-20 દિવસમાં ચકાચક રસ્તા થઇ જશે હેમા માલિનીનાં ગાલ જેવા રસ્તા થઇ જશે. આવુ બોલતા જોવામાં આવ્યા મધ્ય પ્રદેશ સરકારનાં મંત્રી પી. સી. શર્મા.

જુઓ મધ્ય પ્રદેશ સરકારનાં મંત્રી પી. સી. શર્માનું નિવેદન અહીં………

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.