Not Set/ #Corona/ અમેરિકાનાં ન્યૂયોર્ક-ન્યૂ જર્સીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની વહારે આવી આ સંસ્થા

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે આ મહામારીએ આજે માનવજાતિ માટે એક સંકટ પૈદા કરી દીધો છે. આ વાયરસથી મોટુ નુકસાન થઇ રહ્યુ છે. આજે એક એવો સમય છે જ્યારે માણસ પર એક વાયરસ હાવી થઇ ગયો છે. કોરોના વાયરસ કે જેણે વિશ્વ સહિત અમેરિકાને સૌથી મોટી હાની પહોંચાડી છે, જ્યા સરકાર પણ આ […]

World
14a5c31014f309f525106d466039941b #Corona/ અમેરિકાનાં ન્યૂયોર્ક-ન્યૂ જર્સીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની વહારે આવી આ સંસ્થા

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે આ મહામારીએ આજે માનવજાતિ માટે એક સંકટ પૈદા કરી દીધો છે. આ વાયરસથી મોટુ નુકસાન થઇ રહ્યુ છે. આજે એક એવો સમય છે જ્યારે માણસ પર એક વાયરસ હાવી થઇ ગયો છે. કોરોના વાયરસ કે જેણે વિશ્વ સહિત અમેરિકાને સૌથી મોટી હાની પહોંચાડી છે, જ્યા સરકાર પણ આ મહામારી સામે લડવામાં નબળી પડી રહી છે.

આ વાયરસનાં સૌથી વધુ કેસ ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં નોંધાયા છે, જ્યા સંક્રમિત દર્દીઓનો આંક પણ વધારે છે જ્યા મદદે પહોંચેલી ફેડરેસન ઓફ ઈન્ડિયન ઓર્ગેનાઈઝેશન ભારતીય વિદ્યાર્થીઓનાં પડખે ઉભી છે અને જે લોકો અહી આ મહામારીનો સામનો કરી રહ્યા છે તેમને શેલ્ટરની વ્યવસ્થા પૂરી પાડી રહ્યા છે.  

7bd06f07700c2946237edfffd5dd761c #Corona/ અમેરિકાનાં ન્યૂયોર્ક-ન્યૂ જર્સીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની વહારે આવી આ સંસ્થા

અમેરિકાનાં ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં કોરોનાનાં કેસ સૌથી વધુ નોંધાયા છે. ત્યારે ફેડરેસન ઓફ ઈન્ડિયન ઓર્ગેનાઈઝેશનનાં પ્રેસિડેન્ટ અનિલ બંસલ અને તેમની ટીમ આ મહામારીનો સામનો કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને પૂરતી મદદ કરી રહ્યા છે. જે વિદ્યાર્થીઓ અહી ભણવાના ઈરાદે આવ્યા છે અને આ મહામારીમાં અહી ફસાઇ ગયા છે તેમની મદદ કરવા માટે આ ઓગ્રેનાઈઝેશન પોતાની પૂરી મદદ આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.