Covid-19/ 8 લોકોના મોત સાથે નોધાયા 990 નવા કેસ, જાણો રાજ્યમાં કુલ કેસની સંખ્યા….

8 લોકોના મોત સાથે નોધાયા 990 નવા કેસ, જાણો રાજ્યમાં કુલ કેસની સંખ્યા….

Top Stories Gujarat Others
niilgay 8 8 લોકોના મોત સાથે નોધાયા 990 નવા કેસ, જાણો રાજ્યમાં કુલ કેસની સંખ્યા....

ગુજરાત  રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં  છેલ્લા 24 કલાકમાં નોધાયેલા કોરોના નવા કેસની સંખ્યા 990 છે.  જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 239195 ઉપર પહોચ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. જે સાથે રાજ્યમાં કુલ 4262 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે.  રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1181 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 224092 છે.  રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 10841 છે.

*છેલ્લા 24 કલાકમાં નોધાયેલા કેસની વિગત *

niilgay 7 8 લોકોના મોત સાથે નોધાયા 990 નવા કેસ, જાણો રાજ્યમાં કુલ કેસની સંખ્યા....

Gandhinagar / વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ..!! ખેતી મુદ્દે સરકારને તઘલખી નિર્…

Gujarat / CM ના નેતૃત્વમાં હાઈ પાવર કમિટીની બેઠકમાં શાળાઓ ખોલવા અંગે લ…

Arvalli / કોરોના ઇન્જેક્શન મામલે વિવાદિત ઓડિયો વાયરલ, ઈન્જેકશન બારોબાર…