મોટી જાહેરાત/ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં વધારની કરાઈ જાહેરાત

રાજ્યના કર્મચારીઓના મોંઘવારી ભથ્થુ 28 ટકા મંજૂર કરાયું. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે જાહેરાત કરી છે. અને જણાવ્યું છે કે, સપ્ટેમ્બર માસના પગારથી કર્મચારીઓને આ લાભ મળશે.

Top Stories Gujarat Others
Nitin Patel ANI રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં વધારની કરાઈ જાહેરાત

કેન્દ્ર સરકાર બાદ ગુજરાત સરકારે પણ કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. રાજ્યના કર્મચારીઓના મોંઘવારી ભથ્થુ 28 ટકા મંજૂર કરાયું. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે જાહેરાત કરી છે. અને જણાવ્યું છે કે, સપ્ટેમ્બર માસના પગારથી કર્મચારીઓને આ લાભ મળશે. અત્યાર સુધી મોંઘવારી ભથ્થુ 17 ટકા હતું. મોંઘવારી ભથ્થામાં એક સાથે 11 ટકાનો વધારો કરાયો છે.

  • મોંઘવારી ભથ્થુ 28 ટકા મંજૂર કરાયું
  • સપ્ટેમ્બર માસના પગારથી મળશે લાભ
  • અત્યાર સુધી મોંઘવારી ભથ્થુ 17 ટકા હતું
  • મોંઘવારી ભથ્થામાં એક સાથે 11 ટકાનો વધારો

અત્રે નોધનીય છે કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની આ જાહેરાત બાદ રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનર્સને મોટો ફાયદો થશે. સાથે જુલાઈ અને ઓગસ્ટ મહિનાનું એરિયર્સ ચુકવવામાં આવશે. કર્મચારીઓને જુલાઈ અને ઓગસ્ટ મહિનાના એરિયર્સની રકમ બે ભાગમાં ચુકવવામાં આવશે.  મોંઘવારી ભથ્થામાં વધારો કરવાથી રાજ્ય સરકાર પર 378 કરોડ રૂપિયાનો બોજ પડશે.

જરૂરી જાણકારી / કાર માટે રેડિએટર ફ્લશ કેમ જરૂરી છે, જાણો તેના ફાયદા શું છે

Jio થયું 5 વર્ષનું / કંપનીનો દાવો – ડેટાની કિંમત 93%ઘટી, Jio ના બ્રોડબેન્ડ યુઝર્સ 4 ગણા વધ્યા

વાયરલેસ ચાર્જિંગ ટેકનીક / તમારો મોબાઈલ હવા દ્વારા થશે ચાર્જ,  રૂમમાં પડેલા લેપટોપની બેટરી પણ થઇ જશે ફૂલ

Technology / વોટ્સએપ પર મોટી વિડીયો ફાઇલ કેવી રીતે મોકલશો, જાણો તેની યુક્તિ

Technology / હ્યુન્ડાઇ લાવી રહી છે ડ્રાઇવર વગરની રોબોટેક્સી કાર, 360 ડિગ્રી કેમેરા અને 30 સેન્સર વાહનમાં આપવામાં આવશે

Technology / આ વર્ષના અંત સુધીમાં, સેમસંગ બજારમાં સસ્તા 5G ફોન લાવી શકે છે

Safety TIPS / ચાલુ કારે બ્રેક ફેલ થઇ જાય તો શું કરવું? અકસ્માત કેવી રીતે ટાળવો

Technology / ભારત સહિત વિશ્વના ઘણા ભાગોમાં ઇન્સ્ટાગ્રામ ડાઉન, યુઝર્સએ સોશિયલ મીડિયા પર કરી ફરિયાદ

Technology / હવે ટ્વિટર પર અભદ્ર ભાષાનો પ્રયોગ કરવો પડશે મોંઘો, એકાઉન્ટ બ્લોક થઇ શકે છે 

Technology / મોબાઈલ ગ્રાહકોની સંખ્યા વસ્તીના આંકડાને પાર, કયા રાજ્યમાં કેટલા મોબાઈલ યુઝર્સ છે ? આવો જાણીએ