Gujarat/ #CoronaUpadate/ આજે નવા પોઝિટિવ કેસ 935 સાથે 5 લોકોનાં કોરોનાનાં કારણે મોત

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ કોરોના અપડેટ – ગુજરાત – તા. 31 ઓક્ટોબર’2020 ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 935 રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો  – 172944 ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 05 રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાનાં કારણે મરણજનારની સંખ્યા – 3719 રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1014 ગુજરાતમાં સાજા […]

Gujarat

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ
કોરોના અપડેટ – ગુજરાત – તા. 31 ઓક્ટોબર’2020

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 935
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો  – 172944
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 05
  • રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાનાં કારણે મરણજનારની સંખ્યા – 3719
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1014
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 156119
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 13106
  • રાજ્યમાં આજે કરાયેલા કુલ ટેસ્ટની સંખ્યા – 51574
  • રાજયમાાં‍અત્યાર‍ સુધીમાં કરવામાં આવેલ ટેસ્ટની સંખ્યા –  6053847
  • રાજ્યના‍ં જુદા‍ જુદા‍ જીલ્લાઓમાં આજની‍ તારીખે‍ ક્વોરેન્ટાઇન કુલ વ્યક્તિ  – 510916