Gujarat/ #CoronaUpdate/ 1125 નવા પોઝિટિવ કેસ, ફરી આંકડો વધતા ચિંતાનો માહોલ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ….કોરોના અપડેટ – ગુજરાત – તા. 11 નવેમ્બર ’2020

Top Stories Gujarat Others

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ
કોરોના અપડેટ – ગુજરાત – તા. 11 નવેમ્બર ’2020

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 1125
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો  – 183844
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 06
  • રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાનાં કારણે મરણજનારની સંખ્યા –  3779
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1352
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 167820
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 12245
  • રાજ્યમાં આજે કરાયેલા કુલ ટેસ્ટની સંખ્યા –  52973
  • રાજયમાાં‍અત્યાર‍ સુધીમાં કરવામાં આવેલ ટેસ્ટની સંખ્યા –  6625876
  • રાજ્યના‍ં જુદા‍ જુદા‍ જીલ્લાઓમાં આજની‍ તારીખે‍ ક્વોરેન્ટાઇન કુલ વ્યક્તિ  –  495986

સરકાર દ્વારા જાહેર કરવામાં આવતું કોરોના બુલેટીનની PDF કોપી વાંચવા માટે અહીં Click કરો…. Press Brief 11.11.2020