Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

aadhar-pan card link/ આધાર કાર્ડને PAN સાથે લિંક કરવામાં ગણતરીના દિવસ બાકી, જાણો ઘરે બેઠા કેવી રીતે કરશો લિંક

તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો તમારા માટે આવકવેરા વિભાગ તરફથી એક મોટી ચેતવણી મળવાની નજીક છો.

May 29, 2024May 29, 2024Heena Dave
Top Stories Breaking News Business

તમે હજુ સુધી તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો તમારા માટે આવકવેરા વિભાગ તરફથી એક મોટી ચેતવણી મળવાની નજીક છો. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું કે કોઈ પણ સંજોગોમાં 31 મે પહેલા તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક કરો. જો તમે આવું નહીં કરો તો તમારે ભારે ટેક્સ ચૂકવવો પડી શકે છે. આ સિવાય પાન કાર્ડ પણ રદ કરી શકાય છે. તમે તમારા ઘરેથી જ પાન કાર્ડને આધાર સાથે લિંક કરી શકો છો.

આધાર અને પાન કાર્ડને ઘરે બેઠા કરો આ રીતે લિંક
સૌ પ્રથમ આવકવેરા વેબસાઇટ https://www.incometax.gov.in/iec/foportal/ પર જાઓ . આ પછી, તમને ડાબી બાજુએ આધાર લિંક કરવાનો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો. હવે PAN અને આધાર નંબર દાખલ કરો અને સબમિટ કરો. તે પછી, આધાર સાથે લિંક કરેલા મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે, તેને દાખલ કરો અને વેલિડેટના વિકલ્પ પર ક્લિક કરો.

હવે તમારી સામે એક પોપઅપ વિન્ડો ખુલશે જેમાં પેમેન્ટ વિશે લખેલું હશે. હવે ‘Continue to Pay through e-Pay Tax’ના વિકલ્પ પર ક્લિક કરો. આ પછી એક નવું પેજ ખુલશે, ‘ઈન્કમ ટેક્સ’ પર ક્લિક કરો અને પછી ‘પ્રોસીડ’ બટન પર ક્લિક કરો.

આ પછી, આકારણી વર્ષમાં ‘2025-26’ પસંદ કરો અને ‘ચુકવણીના પ્રકાર’માં ‘અન્ય રસીદો (500)’ પસંદ કરો. તે પછી ‘પાનને આધાર સાથે લિંક કરવામાં વિલંબ માટે ફી’ પસંદ કરો અને ‘ચાલુ રાખો’ બટન પર ક્લિક કરો.

આ પછી, ‘અન્ય’ના વિકલ્પ પર 1,000 રૂપિયા લખવામાં આવશે અને તે પહેલેથી જ પસંદ કરવામાં આવશે. હવે ‘Continue’ પર ક્લિક કરો અને પેમેન્ટ કરો. આ પછી તમારો PAN આધાર સાથે લિંક થઈ જશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

આ પણ વાંચો: ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાની અણીએ, ઈબ્રાહીમ રાયસીની નીતિને આગળ ધપાવશે

આ પણ વાંચો: બાબા વાંગાની ભવિષ્યવાણીઓ સાચી પડી તો વિશ્વમાં મચી જશે હાહાકાર

આ પણ વાંચો: પૃથ્વી અને શુક્રની વચ્ચે પણ રહેવા જેવી જગ્યા છે! NASAએ કરી શોધ

Post navigation

પાક.માં બધા ઇચ્છે છે મોદી ચૂંટણી હારી જાયઃ ફવાદ
વડોદરામાં ચૂંટણી પરિણામો પછી હોદ્દેદારોમાં ફેરફાર નક્કી

More Posts

Not Set/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલ્યાણ સિંહના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ

August 21, 2021mustak malik
Aaj nu Rashifal

આજનું રાશિફળ/ આજે આ રાશિના જાતકોને ધનપ્રાપ્તિ માટેસારો દિવસ રહેશે, જાણો કેવું રહેશે આજનું રાશિફળ

March 3, 2026March 1, 2026Panara Mansi

Not Set/ ભાવનગરના કોવિડ સેન્ટરમાં આગ લાગતા મચી દોડધામ, કુલ 70 દર્દીઓ હતા દાખલ

May 12, 2021May 12, 2021Maya Sindhav

Delhi News Today/ ભૂખ હડતાળ પર ઉતરેલ AAP નેતા આતિશીની તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ

June 25, 2024June 25, 2024Heena Dave

Education Department/ ગુજરાત શિક્ષણ વિભાગે દિવાળી વેકેશનની કરી જાહેરાત

September 27, 2022mustak malik

અંકલેશ્વર/ ત્રીજા નોરતે વરસાદની ભારે રમઝટ, એક કલાકમાં જ સવા ત્રણ ઇંચ વરસાદ

October 9, 2021October 10, 2021padma prajay

Surat/ સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ હવે એકશન મોડમાં

September 12, 2024September 12, 2024Heena Dave

Not Set/ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને ફરી પડી થપ્પડ, રોડ શોમાં બબાલ

May 4, 2019May 4, 2019sanket mehta

અમદાવાદ/ આપના ઉમેદવારની ત્રીજી યાદી જાહેર ત્રીજી યાદીમાં જાહેર કર્યા 29 ઉમેદવારોના નામ અગાઉ 19 ઉમેદવારો કર્યા હતા જાહેર આપ પ્રમુખ ગોપાલ ઇટલીયાએ કરી યાદી જાહેર

September 7, 2022Maya Sindhav

Malawi Aircraft/ માલાવીના ઉપરાષ્ટ્રપતિનું વિમાન ગુમ, સર્ચ ઓપરેશન યથાવત્

June 11, 2024June 11, 2024Komal Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy