Valentine's day/ વેલેન્ટાઈન ડે નિમિત્તે કપલે ગાંધી મેદાનમાં ખુલ્લેઆમ કર્યું આવું કામ

વેલેન્ટાઇન ડે 7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી ચાલે છે. આ આખા અઠવાડિયે કપલ્સ એકબીજા સાથે ઘણો રોમાંસ કરે છે. 8 ફેબ્રુઆરી એટલે કે આજે પ્રપોઝ ડે છે. આ દિવસે કપલ્સ એકબીજાને પ્રપોઝ કરે છે. હવે તમે વિચારતા હશો કે આપણે વેલેન્ટાઈન…

India Trending Videos
shameful act on Valentine

shameful act on Valentine: ફેબ્રુઆરી મહિનો વેલેન્ટાઈન ડે માટે પ્રખ્યાત છે. આ ખાસ અવસર પર પ્રેમી યુગલો ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. પ્રેમી તેની પ્રેમિકાને પ્રભાવિત કરવાની તૈયારી કરે છે. વેલેન્ટાઈન ડે એ પ્રેમી યુગલો માટે તહેવાર છે એમ કહેવું ખોટું નહીં હોય.

વેલેન્ટાઇન ડે 7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી ચાલે છે. આ આખા અઠવાડિયે કપલ્સ એકબીજા સાથે ઘણો રોમાંસ કરે છે. 8 ફેબ્રુઆરી એટલે કે આજે પ્રપોઝ ડે છે. આ દિવસે કપલ્સ એકબીજાને પ્રપોઝ કરે છે. હવે તમે વિચારતા હશો કે આપણે વેલેન્ટાઈન ડેની વાત કેમ કરીએ છીએ? તો ચાલો તમને જણાવીએ કે કિસ ડે 13 ફેબ્રુઆરીએ છે, પરંતુ તે પહેલા એક કપલ કિસ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક યુવકો એક કપલનો વીડિયો બનાવી રહ્યા છે. જેમાં એક કપલ ખુલ્લેઆમ રોમાન્સ કરી રહ્યું છે. કપલ એકબીજાને ગળે લગાડતા જોવા મળે છે. ત્યાં બંને એકબીજાને કિસ કરે છે. આમાં સૌથી આશ્ચર્યની વાત એ છે કે પાછળથી ભારત માતા કા જયનો નારા પણ સંભળાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કેટલાક યુવકો વીડિયો પર ફની રીતે કોમેન્ટ પણ કરે છે.

આ વીડિયો એક ઈન્સ્ટાગ્રામ યુઝરે શેર કર્યો છે. આ વીડિયોને અન્ય સોશિયલ પ્લેટફોર્મ પર પણ બહોળા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો જોઈને યુઝર્સની અંદર ઘણો ગુસ્સો જોવા મળ્યો હતો. એક યુઝર્સે કહ્યું કે કોઈનો વીડિયો વાયરલ કરવો યોગ્ય નથી.

 

View this post on Instagram

 

A post shared by Raj Media (@rajsinghmedia_123)


આ પણ વાંચો: રજૂઆત/મુંબઈ યુનિવર્સિટીમાં BBCની ડોક્યુમેન્ટરી બતાવવાની માંગણી, NSUIએ વીસીને લખ્યો પત્ર