Itali News : ઈટાલીના મિલાનમાં કથિત રીતે ખાલિસ્તાની સમર્થકો દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડવાના મામલામાં વિદેશ મંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે. વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ કહ્યું કે અમે રિપોર્ટ જોયો છે અને ભારતે આ મુદ્દો ઈટાલિયન અધિકારીઓ સમક્ષ ઉઠાવ્યો છે. જી-7 સમિટ 13 થી 15 જૂન દરમિયાન ઇટાલીના અપુલિયામાં યોજાવાની છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા ઈટાલીમાં ખાલિસ્તાન સમર્થકોએ મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું. ખબર છે કે આ વખતે 13 થી 15 જૂન દરમિયાન ઈટલીના અપુલિયામાં 50મી જી-7 સમિટ યોજાવા જઈ રહી છે.તે જ સમયે, ઇટાલીના મિલાનમાં કથિત રીતે ખાલિસ્તાની સમર્થકો દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડવાના મામલામાં વિદેશ મંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે. વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ કહ્યું કે અમે રિપોર્ટ જોયો છે અને ભારતે આ મુદ્દો ઈટાલિયન અધિકારીઓ સમક્ષ ઉઠાવ્યો છે.
જાણવા મળી રહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત કાર્યભાર સંભાળ્યા બાદ તેમની પ્રથમ વિદેશ યાત્રા ઈટાલીમાં કરવા જઈ રહ્યા છે. વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ બુધવારે જણાવ્યું હતું કે ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી 50મી G-7 સમિટમાં ભાગ લેવા ગુરુવારે ઇટાલીના અપુલિયા જશે.
આ પણ વાંચો :કાશ્મીર/જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએ ફરી ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો,પંજાબના વ્યક્તિનું મોત
આ પણ વાંચો :જાહેરાત/ઝારખંડના મુખ્યમંત્રી ચંપઇ સોરેને કરી આ મોટી જાહેરાત, પ્રજા માટે કર્યું આ કામ
આ પણ વાંચો :survey/લોકસભા ચૂંટણી સર્વમાં ચોંકાવનારા આંકડા, મહારાષ્ટ્ર અને બંગાળમાં જાણો કઇ પાર્ટી બાજી મારશે
