fake/ કેન્સરના દર્દીઓની કિમોથેરાપીને નામે કરોડોનો ગોરખધંધો

પોલીસની ક્રાઈમ બ્રાંચે કેન્સરના દર્દીઓની કિમોથેરાપીની નકલી દવા બનાવતી અને વેચતી ગેંગનો પર્દાફાશ કર્યો છે.

Top Stories India
Beginners guide to 91 કેન્સરના દર્દીઓની કિમોથેરાપીને નામે કરોડોનો ગોરખધંધો

નવી દિલ્હીઃ પોલીસની ક્રાઈમ બ્રાંચે કેન્સરના દર્દીઓની કિમોથેરાપીની નકલી દવા બનાવતી અને વેચતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ નકલી ડ્રગ્સ સિંડીકેટના સાત આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી 4 કરોડ રૂપિયાની આંતરરાષ્ટ્રીય અને 2 ભારતીય બ્રાન્ડની દવા કબજે કરી છે.
ક્રાઈમ બ્રાંચની ટીમે સોમવારના રોજ મોતીનગર, ગુરૂગ્રામ અને યમુના વિહારમાં ચાર ઠેકાણે દરોડા પાડીને આરોપીઓની ધરપકડ કરી હતી. દરોડા દરમિયાન પોલીસે 89 લાખ રૂપિયા અને 19,000 યુએસ ડોલર પણ કબજે કર્યા હતા. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ સિંડીકેટમાં હજી કેટલા લોકો કામ કરે છે. તે સિવાય તેમણે કેટલા લોકોને આ દવા આપી છે તેની પણ તપાસ ચાલુ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ