રાજ્યભરના પોલીસ બેડામાં હાલ બદલીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. જે અન્વયે 60 પીઆઇ બાદ રાજ્યભરમાં 77 પીએસઆઈની બદલીઓનો આદેશ પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યો હતો.જેમાં સુરતના બ્રધર કુમાર ગોરધનભાઈ અમદાવાદ શહેરમાં નિમણૂક કરવામાં આવી છે, જ્યારે રાજકોટના શૈલેષકુમાર પટેલની અમદાવાદ શહેરમાં નિમણૂક કરવામાં આવી છે.
USA / અમેરિકી સંસદ પર હુમલા બાદ ટ્વીટરે આ પ્રકારના 70,000 એકાઉન્ટ …
રાજકોટ સીટી બી ડિવિઝનના પીએસઆઇએફ ડામોર અને ગ્રામ્યના બે પીએસઆઇનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત અમદાવાદના અમરદીપ પરમારની રાજકોટ શહેરમાં નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદના જીતેન્દ્રકુમાર વ્યાસની વડોદરા ખાતેની મૂકવામાં આવી છે. આ તમામ પીએસઆઇને કયા શહેરમાં બદલી કરવામાં આવી છે તેની યાદી અહીં ઉપલબ્ધ છે.

Political / એસ જયશંકરનો પાક પર કટાક્ષ, કહ્યુ- આતંકીઓને આપવામાં આવી રહી છ…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
