Vav Tharad News/ વાવ થરાદ: શિક્ષકે વિધાર્થીને માર્યો માર

માર(Beats)ખાધેલા વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો

Gujarat Others
વાવ-થરાદ વિસ્તારમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર(Beats) મારવાનો મામલો સામે આવ્યો છે

Vav Tharad News : વાવ-થરાદ વિસ્તારમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર(Beats) મારવાનો મામલો સામે આવ્યો છે. દિયોદર તાલુકાના સોની (સોનગઢ) ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 4માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને શિક્ષકે સોટી વડે પીઠ અને હાથના ભાગે માર(Beats) માર્યો હોવાનું જણાવાયું છે.

માર(Beats) ખાધેલા વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો

વિદ્યાર્થીના વાલીએ આ મામલે રજુઆત કરતા શિક્ષક દ્વારા ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ કર્યો છે.માર ખાધેલા વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ ઘટનાને લઈને વાલીઓમાં રોષ ફેલાયો છે અને સંબંધિત શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.


આ પણ વાંચો : બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન મહિલા PI દ્વારા વિદ્યાર્થીને મારઝૂડ

આ પણ વાંચો : સાણંદ તાલુકાની માણકોલ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને મારઝૂડને લઈને વિવાદ

આ પણ વાંચો : બોલો, ખુદ પ્રિન્સિપાલ અને ફેકલ્ટીના ડીને જ વિદ્યાર્થીઓને બોગસ માર્કશીટ બનાવી આપી.