Not Set/ Cyborg/ માણસ તરીકે મરી ગયો છે પણ રોબોટની જેમ જીવંત છે

અમેરિકન વૈજ્ઞાનિક ડો.પીટર સ્કોટ મોર્ગને પોતાને એક Cyborg બનાવ્યો છે. તેણે આ નિર્ણય ત્યારે લીધો જ્યારે તેને બે વર્ષ પહેલાં ખબર પડી કે તે મોટર ન્યુરોન રોગથી પીડિત છે. આ રોગમાં, સ્નાયુઓ ધીમે ધીમે કામ કરવાનું બંધ કરે છે. અને આ રીતે તેમણે પોતાને વિશ્વના  પ્રથમ Cyborg બનાવવાનું નક્કી કર્યું. તમે હોલીવુડની ફિલ્મ ટર્મિનેટર જોઇ […]

Uncategorized
c3 3 Cyborg/ માણસ તરીકે મરી ગયો છે પણ રોબોટની જેમ જીવંત છે

અમેરિકન વૈજ્ઞાનિક ડો.પીટર સ્કોટ મોર્ગને પોતાને એક Cyborg બનાવ્યો છે. તેણે આ નિર્ણય ત્યારે લીધો જ્યારે તેને બે વર્ષ પહેલાં ખબર પડી કે તે મોટર ન્યુરોન રોગથી પીડિત છે. આ રોગમાં, સ્નાયુઓ ધીમે ધીમે કામ કરવાનું બંધ કરે છે. અને આ રીતે તેમણે પોતાને વિશ્વના  પ્રથમ Cyborg બનાવવાનું નક્કી કર્યું.

c4 3 Cyborg/ માણસ તરીકે મરી ગયો છે પણ રોબોટની જેમ જીવંત છે

તમે હોલીવુડની ફિલ્મ ટર્મિનેટર જોઇ હશે. જેમાં અભિનેતા આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર એક Cyborg  (અર્ધ માનવ, અર્ધ રોબોટ) છે. Cyborg એટલે સાયબરનેટિક સજીવ. જ્યાં માનવ શરીરના ભાગો અને રોબોટ્સ એક સાથે કાર્ય કરે છે. અમેરિકના વૈજ્ઞાનિક ડો પીટર બી. સ્કોટ મોર્ગને પોતાને એક Cyborg બનાવ્યો છે. તેમણે આ નિર્ણય ત્યારે લીધો જ્યારે તેમને બે વર્ષ પહેલાં ખબર પડી કે તે મોટર ન્યુરોન રોગથી પીડિત છે. આ એક ગંભીર સ્નાયુ રોગ છે જેમાં સ્નાયુઓ ધીરે ધીરે કામ કરવાનું બંધ કરે છે.

c1 3 Cyborg/ માણસ તરીકે મરી ગયો છે પણ રોબોટની જેમ જીવંત છે

61 વર્ષીય ડોક્ટર પીટર બી. મોતને ઘાટ ઉતારવાને બદલે,  વિચાર્યું કે શા માટે વિજ્ઞાનની બધી જ સીમા ઓળંગીને અને પોતાની જાતને રોબોર્ટ બનાવવા માટે વિજ્ઞાન ને સમર્પિત કરી દીધી. અને  તેઓ ઇચ્છે છે કે જ્યારે તે સંપૂર્ણ રીતે Cyborg  બની જાય ત્યારે લોકો તેમણે પીટર 2.0 કહે.

cyborg Cyborg/ માણસ તરીકે મરી ગયો છે પણ રોબોટની જેમ જીવંત છે

રોબોટ ડોલને  જીવનસાથી બનાવશે

ડો. પીટર બી. મોર્ગન સ્કોટ વિશ્વનો પહેલો વ્યક્તિ છે કે જેના શરીરના ત્રણ ભાગ યાંત્રિક છે. તેનો અર્થ એ કે તેમનામાં ઉપકરણો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ માટે જૂન 2018 માં અનેક કામગીરી કરવામાં આવી હતી.

c2 2 Cyborg/ માણસ તરીકે મરી ગયો છે પણ રોબોટની જેમ જીવંત છે

પ્રથમ – ગેસ્ટ્રોટોમી – એટલે કે, ખોરાકની એક નળી સીધી તેમના પેટ સાથે જોડાયેલી હોય છે, જેથી ખોરાક સીધા તેમના પેટમાં જાય. બીજો – સિસ્ટોટોમી – કેથેટર્સ મૂત્રને સાફ કરવા માટે મૂત્રાશય સાથે જોડાયેલા છે. ત્રીજો – કોલોસ્ટોમી – વેક્યૂમ ક્લીનર જેવી વેસ્ટ બેગ તેમના કોલોન સાથે જોડાયેલ છે, જેથી તેમના મળને સાફ કરી શકાય. ચોથું – ફેફસામાં શ્વાસ લેવાની સીધી નળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.