Ahmedabad/ નહેરુબ્રિજ પાસે સર્જાયો અકસ્માત, કારની અડફેટે સાયકલ ચાલકનું મોત

છેલ્લાં 12 કલાકમાં રાજ્યમાં ત્રણ સ્થળોએ ગોજારા અકસ્માતની ઘટના બની છે. સુરત, જામનગર બાદ હવે અમદાવાદમાં અકસ્માતની ઘટના સામે અવી છે. શહેરના નહેરુબ્રિજ પાસે અકસ્માત સર્જાયો છે.

Ahmedabad Gujarat
a 185 નહેરુબ્રિજ પાસે સર્જાયો અકસ્માત, કારની અડફેટે સાયકલ ચાલકનું મોત

અમદાવાદમાં નહેરુબ્રિજ પાસે સર્જાયો અકસ્માત

કારની અડફેટે સાયકલ ચાલકનું નીપજ્યું મોત

AMCની કોન્ટ્રાકટ પર ચાલતી કારે સર્જયો અકસ્માત

કાર ચાલકને મીઠાખળી પોલીસ સ્ટેશને લઇ જવાયો

છેલ્લાં 12 કલાકમાં રાજ્યમાં ત્રણ સ્થળોએ ગોજારા અકસ્માતની ઘટના બની છે. સુરત, જામનગર બાદ હવે અમદાવાદમાં અકસ્માતની ઘટના સામે અવી છે. શહેરના નહેરુબ્રિજ પાસે અકસ્માત સર્જાયો છે. અહીં કારની અડફેટે સાયકલ ચાલકનું મોત નીપજ્યું છે.

મળતી માહિતી અનુસાર, શહેરના નહેરૂબ્રિજ પાસે એએમસીની વડીલ સુખાકારીના કોન્ટ્રાક્ટવાળી કારે સાઈકલ સાથે અકસ્માત સર્જતા સાયકલ ચાલકનું મોત થયું હતું. કાર ચાલકને મીઠાખળી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે.