Not Set/ ડભોઇનાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ આપ્યું મોટું નિવેદન

આજનાં નેતાઓ જનતા શું છે તેનો અર્થ પૂરી રીતે ભૂલી ચુક્યા હોય તેવુ ચિત્ર દેખાઇ રહ્યુ છે. જી હા સુત્રોનાં જણાવ્યા અનુસાર, નેતાઓનાં ખરીદ વેચાણની શરૂઆત થઇ ગઇ છે.

Top Stories
ipl2020 30 ડભોઇનાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ આપ્યું મોટું નિવેદન

આજનાં નેતાઓ જનતા શું છે તેનો અર્થ પૂરી રીતે ભૂલી ચુક્યા હોય તેવુ ચિત્ર દેખાઇ રહ્યુ છે. જી હા સુત્રોનાં જણાવ્યા અનુસાર, નેતાઓનાં ખરીદ વેચાણની શરૂઆત થઇ ગઇ છે. આ વચ્ચે ભાજપનાં ડભોઇનાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ એક મોટુ નિવેદન આપ્યુ છે.

ભાજપનાં ઉમેદવાર અક્ષય પટેલ 25 કરોડમાં વેચાયા હોવાનુ MLA શૈલેષ મહેતાએ નિવેદન આપ્યુ છે. તેમનો સીધો અર્થ એ હતો કે ભાજપે અક્ષય પટેલને 25 કરોડમાં ખરીદ્યા છે. તેમણે વધુમાં કહ્યુ કે, ખેડૂતોનાં સુગરનાં 25 કરોડ સરકારમાંથી અપાવવા તેઓ ભાજપમાં જોડાયા છે. તેમનુ કહેવુ છે કે, અક્ષય પટેલ પોતાના માટે નહીં પણ ખેડૂતો માટે ભાજપમાં જોડાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ