આજનું રાશિફળ/ આજે આરાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનની સારી તક મળી શકે છે, જાણો કેવું રહેશે આજનું રાશિફળ

૧૯ એપ્રિલ ૨૦૨૬, રવિવારનું દૈનિક રાશિફળ (Aaj nu Rashifal). અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતીના શુભ અવસરે કિશન મહારાજ પાસેથી જાણો તમારી રાશિના ગ્રહમાન અને દિવસના શુભ ચોઘડિયા.

Rashifal Trending Dharma & Bhakti

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર) 

આજનું રાશિફળ: આજે તા. 19 એપ્રિલ 2026, રવિવારના દિવસે વિક્રમ સંવત 2082 મુજબ વૈશાખ સુદ બીજ તિથિ છે, જે સવારે 10:47 સુધી રહેશે. આજની રાશિ વૃષભ છે અને નક્ષત્ર ભરણી સવારે 07:10 સુધી માન્ય છે. આજનો યોગ આયુષ્યમાન છે, જે રાત્રે 08:03 સુધી રહેશે અને કરણ કૌલવ સવારે 10:49 સુધી છે. આજે પંચક અને વિંછુડો બંને નથી, એટલે શુભ કાર્યો માટે દિવસ અનુકૂળ ગણાય છે. સૂર્ય મેષ રાશીમાં છે જ્યારે ચંદ્ર વૃષભ રાશીમાં વિહાર કરે છે.

સૂર્યોદય સવારે 06:16 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે07:01વાગ્યે થશે. ચંદ્રોદય સવારે 07:17 વાગ્યે અને ચંદ્રાસ્ત રાત્રે 09:16 વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત બપોરે 12:13 થી 01:04 સુધી છે, જ્યારે રાહુકાળ સાંજે 05:26 થી 07:01 સુધી રહેશે. આજનો દિવસ વિશેષરૂપે પવિત્ર છે કારણ કે આજે અખાત્રીજ (અક્ષય તૃતીયા) અને ભગવાન પરશુરામ જયંતી છે, જેને દાન, પુણ્ય અને નવા કાર્ય શરૂ કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૨૭ થી ૧૧:૦૩
અમૃત ૧૧:૦૩થી ૧૨:૪૦
શુભ ૦૨:૧૪થી ૦૩.૫૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૭:૦૧થી ૦૮:૨૬
અમૃત ૦૮:૨૬ થી ૦૯:૫૦

 

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

બોલચાલની રીત નરમ રાખો.

નિરાશાનો ભાવ આવે.

કોઈ હૃદયસ્પર્શી ઘટના બને.

પ્રભાવશાળી લોકો સાથે સંપર્કો બને.

શુભ કલર – આસમાની

શુભ નંબર – ૧

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

ધાર્મિક કે અધ્યાત્મિક ક્ષેત્રમાં રસ વધશે.

અતિ આત્મવિશ્વાસના કારણે નુકસાન થાય.

સંબંધો ફરી મધુર બનશે.

નસીબ તમારા પક્ષમાં નથી.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૭

મિથુન (ક, છ, ઘ) :-

આવકની સાથે-સાથે ખર્ચ પણ વધારે રહેશે.

સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે.

રાજકારણીઓ માટે થોડો મુશ્કેલ સમય બને.

ઘરેલું બાબતોમાં સક્રિય રહેશો.

યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

કર્ક (ડ, હ) :-

નવો જોશ અને ઊર્જાનો અનુભવ કરશો.

જીવનસાથીનો ભાવનાત્મક સહયોગ મળે.

અનિચ્છનીય અવરોધો દૂર થશે.

વેપારમાં નવા સોદા થાય.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૧

સિંહ (મ, ટ) :-

પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે.

પોતાના રસના કાર્યો કરવા મળે.

નોકરીમાંપ્રમોશનની સારી તકો મળે.

સંબંધોમાં પારદર્શિતા જાળવો.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

કન્યા (પ, ઠ, ણ) :-

અફવાહ ઉપર ધ્યાન આપશો નહીં.

પાડોસી સાથે વાદ-વિવાદ થાય.

કામનો બોજ વધુ રહેશે.

વિદેશમાં નોકરીની તકો વધશે.

શુભ કલર – પોપટી

શુભ નંબર – ૩

તુલા (ર, ત) :-

અધૂરા પ્રોજેક્ટ પૂરા થશે

વ્યવહારમાં પરિવર્તન લાવો.

કોઈ વિશેષ સિદ્ધિ મળી શકે.

પ્રિય વ્યક્તિને મળી શકો.

શુભ કલર – કાળો

શુભ નંબર – ૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃશ્વિક (ન, ય) :-

વધારે વિચાર કરવો નહિ.

દિવસભર શરીરમાં ઉર્જા રહેશે.

ખાવા-પીવામાં સંયમ જાળવો.

માનસિક રીતે હળવાશ અનુભવશો.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

મહેનત પ્રમાણે પરિણામ મળે.

કર્મચારીઓ સાથે વાદ-વિવાદ થાય.

આંખોમાં બળતરા થાય.

વધુ પડતી ભાગદોડ ન કરો.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મકર (ખ, જ) :-

દિનચર્યાને વ્યવસ્થિત રાખો.

વિરોધીઓનો વિજય થાય.

શુભ પ્રસંગનું આમંત્રણ મળશે.

જીવનસાથી સાથે તાલમેલ સારો રહેશે.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૯

 કુંભ (ગ, શ, સ, ષ) :-

કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુના ખોવાઇ શકે.

કોર્ટના મામલામાં નિર્ણય તમારા પક્ષમાં આવશે.

બિઝનેસ ટ્રીપ પર જઈ શકો

વેપારમાં નવા પ્રયોગો ફાયદાકારક રહે.

શુભ કલર – લાલ

શુભ નંબર – ૨

મીન (દ, ચ, ઝ, થ):-

મુસાફરી દરમિયાન તમને આરામ મળે.

પોઝિટિવ ઊર્જા મળી શકશે.

ઘરના વડીલોનું માન-સન્માન જાળવી રાખો.

કોઈ શુભ પ્રસંગનું આમંત્રણ મળે.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૫


આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોના વિવાહિત જીવનમાં સુમેળ રહેશે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…