Crime/ 3 યુવકોએ પહેલા કર્યો ગેંગરેપ અને પછી મહિલાના પ્રાઇવેર્ટ પાર્ટમાં નાખી દીધી બોટલ

રાજસ્થાનના નાગૌર જિલ્લામાં એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં ત્રણ લોકોએ દલિત મહિલા પર ગેંગરેપ કર્યો છે. શરમજનક કૃત્ય કર્યા પછી પણ આરોપીએને પાણીમાં પણ હલતુ નથી, આરોપીઓએ મહિલાના ખાનગી ભાગમાં બોટલ નાખઈ હતી. આ દરમિયાન પીડિત મહિલા દર્દથી બૂમો પાડી રહી હતી, પરંતુ ત્રણેય આરોપીઓએ આ દુખદ ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાથી […]

India
gang 3 યુવકોએ પહેલા કર્યો ગેંગરેપ અને પછી મહિલાના પ્રાઇવેર્ટ પાર્ટમાં નાખી દીધી બોટલ

રાજસ્થાનના નાગૌર જિલ્લામાં એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં ત્રણ લોકોએ દલિત મહિલા પર ગેંગરેપ કર્યો છે. શરમજનક કૃત્ય કર્યા પછી પણ આરોપીએને પાણીમાં પણ હલતુ નથી, આરોપીઓએ મહિલાના ખાનગી ભાગમાં બોટલ નાખઈ હતી. આ દરમિયાન પીડિત મહિલા દર્દથી બૂમો પાડી રહી હતી, પરંતુ ત્રણેય આરોપીઓએ આ દુખદ ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. પીડિત પરિવારે પોલીસમાં ફરિયાદ કરી છે. હાલ આ ત્રણેય આરોપીઓ ફરાર છે. તેની શોધખોળ ચાલુ છે.

મળતી માહિતી મુજબ આ ઘટના પરબત્સર વિસ્તારની છે. પીડિત મહિલા કોઈક રીતે ઘટના સ્થળેથી ઘરે પહોંચી હતી અને પરિવારને આખી વાત જણાવી હતી. ત્યારબાદ આરોપી સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. મહિલાનું કહેવું છે કે, બળાત્કાર બાદ આરોપીએ તેને ધમકી આપી હતી અને કહ્યું હતું કે જો તે કોઈને કહેશે તો તેને જાનથી મારી નાખશે.

Why Do You Take Hours In The Rape Victim's Medical, Tell Me? - रेप पीडि़ता  के मेडिकल में घंटों क्यों लगे, बताओ? | Patrika News

ખેતરમાં કામ કરતી વખતે યુવકોએ કરી જબરદસ્તી
સ્થાનિક પોલીસ મથકે જણાવ્યું હતું કે આ મહિલા ખેતરમાં આવેલા મકાનમાં છાશ લેવા ગઈ હતી. પીડિતાએ જણાવ્યું કે તે છાશ લેતી હતી. બસ, ત્યારે નજીકના ખેતરોમાં કામ કરતા ત્રણ યુવકો તેમની પાસે આવ્યા અને દબાણ કરવા લાગ્યા. તેણે ત્રણેય યુવકોની ચુંગાલમાંથી છટકી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેઓએ દબોચી દીધી હતી અને બદલામાં બળાત્કાર ગુજાર્યો હતો.બાદમાં ત્રણેયે તેની બોટલ તેના ખાનગી ભાગમાં મૂકી દીધી હતી.

આ કેસમાં ચોંકાવનારી બાબત એ છે કે પરિવારના કોઈ સભ્યએ સ્ટેશનના તત્કાલીન પ્રભારીને જાણ કરવાની હિંમત કરી હતી, અને ત્યારબાદ કેસ નોંધાયો હતો.