Not Set/ કોંગ્રેસની યાદી જાહેર થાય તે પહેલા જ દરિયાપુરમાં વિરોધ

અમદાવાદના દરિયાપુર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો વિરોધ કરવામાં આવ્યો હતો.ગ્યાસુદ્દીન શેખને ટીકીટ ન આપવા મુદ્દે સ્થાનિક અગ્રણીઓ અને કોંગ્રેસ અગ્રણીઓ કોંગ્રેસ કાર્યલય ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.અને ગ્યાસુદ્દીન શેખને વિધાન સભાન 2017ની ચૂંટણીમાં ટીકીટ ન આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી.મહત્વનું છે કે ગ્યાસુદ્દીન શેખે અગાઉ રાજુ મોમીન અને રાજેશ બહ્મભટ્ટ આ બન્ને […]

Uncategorized
CCpY tSUEAEcBbP કોંગ્રેસની યાદી જાહેર થાય તે પહેલા જ દરિયાપુરમાં વિરોધ

અમદાવાદના દરિયાપુર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો વિરોધ કરવામાં આવ્યો હતો.ગ્યાસુદ્દીન શેખને ટીકીટ ન આપવા મુદ્દે સ્થાનિક અગ્રણીઓ અને કોંગ્રેસ અગ્રણીઓ કોંગ્રેસ કાર્યલય ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.અને ગ્યાસુદ્દીન શેખને વિધાન સભાન 2017ની ચૂંટણીમાં ટીકીટ ન આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી.મહત્વનું છે કે ગ્યાસુદ્દીન શેખે અગાઉ રાજુ મોમીન અને રાજેશ બહ્મભટ્ટ આ બન્ને અગ્રણીઓ પર આક્ષેપ કર્યો હતો કે આ બન્ને ભાજપમાં જોડાઇ ગયા છે અને ભાજપ સાથે મળીને કામ કરે છે.જો કે આવો સનીસનીખેજ આરોપનો વળતો પ્રહાર કરવા માટે આ અગ્રણીઓએ ગ્યાસુદ્દીન શેખનો વિરોધ કર્યો હતો.