સુરત/ ડીંડોલી ભેસ્તાનમાં કરંટ લાગતા બાળકનું મોત

ડીંડોલી ભેસ્તાન આવાસ ખાતે કરંટ લાગતા બાળકનું મોત થઈ ગયું હતું.12 વર્ષનો બાળક રમતા રમતા વિજકંપનીના સબ સ્ટેશનમાં ગયો હતો.જ્યાં કરંટ લાગતા બાળકનું મોત નીપજ્યું હતું.

Gujarat Surat
ડીંડોલી
  • સુરતમાં કરંટ લાગતા બાળકનું મોત
  • ડીંડોલી ભેસ્તાન આવાસની ઘટના
  • રમતા-રમતા વિજ કંપનીમાં સબ સ્ટેશન ગયો હતો
  • રહીશોએ વિજ કંપની સામે નોંધાવ્યો વિરોધ
  • સુરક્ષા વ્યવસ્થા ન હોવાનો કંપની સામે આક્ષેપ
  • રમતા-રમતા બાળકો અંદર કરી જાય છે પ્રવેશ

સુરતમાં બાળકનાં મોતના પડઘા પડ્યા છે. આજ રોજ ભેસ્તાન આવાસના રહીશોએ વિજકંપની સામે વિરોધ નોંધાવ્યો હતો.ઉલ્લખનિય છે કે, ડીંડોલી ભેસ્તાન આવાસ ખાતે કરંટ લાગતા બાળકનું મોત થઈ ગયું હતું.12 વર્ષનો બાળક રમતા રમતા વિજકંપનીના સબ સ્ટેશનમાં ગયો હતો.જ્યાં કરંટ લાગતા બાળકનું મોત નીપજ્યું હતું.કોઈ પણ જાતની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી નથી.જેથી બાળકો રમતા રમતા અંદર પ્રવેશ કરી રહયા છે.ત્યારે વહેલી તકે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ ઉઠી છે.

આ પણ વાંચો:  ગુજરાતમાં 5 IAS અધિકારીઓ સંક્રમિત, શાળાઓમાં પણ વધ્યો કોરોનાનો કેર 

આ પણ વાંચો:રાજ્યમાં ત્રણેય ઋતુનો અનુભવ કરી રહી છે જનતા, ખેડૂતોમાં વધી ચિંતા

આ પણ વાંચો:કોરોના વચ્ચે વાઇબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ, સ્થિતિને ધ્યાનમાં રાખી ટેસ્ટિંગ ડોમની કરાઇ વ્યવસ્થા

આ પણ વાંચો:ભાવનગરમાં આવાસ યોજનાના મકાનો ખોલી રહ્યો છે ભ્રષ્ટાચારની પોલ, નબળી કામગીરીથી હેરાન-પરેશાન રહીશો