રાજકોટઃ રાજકોટના જસદણમાં (Jasdan) ઝેરી દવા પીનારનું મોત થયું છે. અનુસૂચિત જાતિના આગેવાને દવા પીધી હતી. ચેક ડેમ માં માટી કાઢવા બાબતે બોલાચાલી થઈ હતી. નાયબ કાર્યપાલક ઇજનેર સાથે તેમને બોલાચાલી થઈ હતી.
નાયબ કાર્યપાલક ઇજનેર સાથે બોલાચાલી થતાં અનુસૂચિત જાતિના આગેવાને દવા પી લીધી હતી. સારવાર દરમિયાન અનૂસિચ જાતિના આગેવાનનું મોત થયું હતું. રામજીભાઈ નામના આ આગેવાનનું મોત થયું હતું. કુટુંબીજનોએ તેમને ન્યાય મળે નહીં ત્યાં સુધી કાર્યવાહી કરવા ઇન્કાર કર્યો હતો.
આમ નાયબ કાર્યપાલક ઇજનેર સાથેની માથાકૂટના પગલે પછી રામજીભાઈને લાગી આવતા તેમણે આત્મહત્યા કરી હતી. હવે રામજીભાઈના કુટુંબીજનોએ હઠ પકડી છે કે તેમના મૃત્યુ માટે કારણભૂત નાયબ કાર્યપાલક ઇજનેર સામે પગલાં લેવામાં આવે, યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. તેમને આ મોરચે સંતોષ નહીં થાય ત્યાં સુધી તેઓ તેમના મૃતદેહને નહીં સ્વીકારે. તેના લીધે તેમની પોલીસ સાથે બોલાચાલી થી હતી.
આ પણ વાંચો: બોટાદમાં જમીન વિવાદમાં કાકાએ ભત્રીજાની હત્યા કરી
આ પણ વાંચો: રાજકોટમાં સાતમ-આઠમના લોકમેળાનું સ્થળ બદલાશે, અગ્નિકાંડને પગલે લેવાયો નિર્ણય
આ પણ વાંચો: રાજકોટ મનપાએ 31 પ્રોપર્ટી NOC ન હોવાથી સીલ કરી
આ પણ વાંચો: સુરત મનપાએ 739 પ્રોપર્ટીઝ સીલ કરી, એક દિવસમાં 224 સ્થળ સીલ કરાયા