Not Set/ #DelhiAssemblyElection2020/ કેજરીવાલ પર નડ્ડાનો તંજ, કહ્યું – દિલ્હીના રસ્તા પર ખાડા નહીં, ખાડામાં રસ્તા છે

દિલ્હીની ચૂંટણીમાં બહુ ઓછો સમય બાકી છે, હવે ભાજપ-આમ આદમી પાર્ટી એકબીજા પર જોરદાર આક્રમક પ્રહારો કરી રહી છે. આ વખતે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રસ્તાઓનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે લખ્યું કે દિલ્હીના રસ્તા પર ખાડા નહીં, ખાડામાં રસ્તા છે. https://twitter.com/JPNadda/status/1224184569210925057 ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ સોમવારે ટ્વિટ કરીને તેમણે કેજરીવાલ જીને લખ્યું, તમારા ખોટા વચનોની સૂચિ એટલી […]

Top Stories Gujarat Assembly Election 2022 India
nadda #DelhiAssemblyElection2020/ કેજરીવાલ પર નડ્ડાનો તંજ, કહ્યું – દિલ્હીના રસ્તા પર ખાડા નહીં, ખાડામાં રસ્તા છે

દિલ્હીની ચૂંટણીમાં બહુ ઓછો સમય બાકી છે, હવે ભાજપ-આમ આદમી પાર્ટી એકબીજા પર જોરદાર આક્રમક પ્રહારો કરી રહી છે. આ વખતે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રસ્તાઓનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે લખ્યું કે દિલ્હીના રસ્તા પર ખાડા નહીં, ખાડામાં રસ્તા છે.

https://twitter.com/JPNadda/status/1224184569210925057

ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ સોમવારે ટ્વિટ કરીને તેમણે કેજરીવાલ જીને લખ્યું, તમારા ખોટા વચનોની સૂચિ એટલી લાંબી છે કે તે સમાપ્ત થવાનું નામ નથી લેતી.  તમે દિલ્હીમાં યુરોપ જેવા રસ્તા બનાવવાનું વચન આપ્યું હતું, પરંતુ તમે દિલ્હીના રસ્તાઓના હાલ હવાલ કરી નાખ્યા છે. રસ્તામાં ખાડા નથી, ખાડાઓમાં રસ્તા છે. દિલ્હીના લોકો તમને આ રસ્તાઓ પર આવવાનું પડકાર આપી રહ્યા છે.

નથી.નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.