Not Set/ આ દેશમાં લોકોને સેક્સ કરવા માટે રજા મળે છે!!!

વિશ્વના ઘણા દેશોમાં વસ્તી વધારો કરવાની સમસ્યા સામે લડી રહ્યા છે. ચીન, ભારત વગેરે જેવા દેશોમાં વસ્તી તેજ ગતિથી વધી રહી છે. આ કારણે અહીંની સરકાર ભવિષ્ય વિશે ખૂબ ચિંતિત છે. પરંતુ યુરોપમાં ડેનમાર્ક એવો દેશ છે જ્યાં વસ્તી સતત ઘટી રહી છે. ઘટતી જતી વસ્તી દ્વારા ખલેલ થી ડેનમાર્ક ની સરકાર એ નાગરિકોને શક્ય […]

Lifestyle Relationships

વિશ્વના ઘણા દેશોમાં વસ્તી વધારો કરવાની સમસ્યા સામે લડી રહ્યા છે. ચીન, ભારત વગેરે જેવા દેશોમાં વસ્તી તેજ ગતિથી વધી રહી છે. આ કારણે અહીંની સરકાર ભવિષ્ય વિશે ખૂબ ચિંતિત છે. પરંતુ યુરોપમાં ડેનમાર્ક એવો દેશ છે જ્યાં વસ્તી સતત ઘટી રહી છે.

ઘટતી જતી વસ્તી દ્વારા ખલેલ થી ડેનમાર્ક ની સરકાર એ નાગરિકોને શક્ય હોઈ એટલા વધારે બાળકો પેદા કરવા માટે કહ્યું છે. તે જ સમયે સરકારે વિવાહિત યુગલોને વધારાની રજા પણ આપી રહ્યા છે. સરકારનું કેહવું છે કે આ રજા નો ફાયદો લઈને લોકો વધુ ને વધુ સેક્સ કરે.

ગત વર્ષે ડેનમાર્ક ની સરકાર એ બાળકો પેદા કરવા માટે એક અભ્યાન શુરુ કરી હતી. ‘ડૂ ઇટ ફોર ડેનમાર્ક’ ઝુંબેશમાં, લોકો ને અપીલ કરી હતી કે તેમના પાર્ટનર સાથે સેક્સ કરી દેશની વસ્તી વધારવા માટે મદદ કરો.

તમને જણાવીએ કે, ડેન્માર્કમાં શિશુ જન્મ દર ઘટીને 1.7% થઇ ગયો છે. આ કારણોસર સરકાર ચિંતિત છે કે જો બર્થ રેટ ઘટતો રહ્યો તો ભવિષ્યમાં દેશની વસ્તીમાં મોટા પ્રમાણમાં ઘટાડો નજર આવશે.