Not Set/ 8 કરોડની વોડકા પીનાર ચોરને જિંદગીભર વસવસો રહી જશે, જાણો કેમ?

મીડિયા રીપોર્ટ પ્રમાણે કેફે-૩૩ બારના માલિકે બ્રાયન ઈગ્બર્ગએ કંપની રુસ્સો- બાલ્ટિકએ બોટલ લોન પર લીધી હતી. જેથી એને ડિસ્પ્લેમાં મૂકી શકાય. જોકે આ બોટલ ૩ જાન્યુઆરીએ આ બોટલ ચોરી થઈ હતી. ચોરે બારમાંથી વોડકાની બોટલ ચોરી કરી. આ વાતની જાણકારી માલિકે પોલીસને આપી હતી. રશિયાની કાર નિર્માતા કંપની રુસ્સો બાલ્તીકે કંપનીના સો વર્ષ પુરા થાવની ખુશીમાં […]

World
inshorts image 1515219036565 712 8 કરોડની વોડકા પીનાર ચોરને જિંદગીભર વસવસો રહી જશે, જાણો કેમ?

મીડિયા રીપોર્ટ પ્રમાણે કેફે-૩૩ બારના માલિકે બ્રાયન ઈગ્બર્ગએ કંપની રુસ્સો- બાલ્ટિકએ બોટલ લોન પર લીધી હતી. જેથી એને ડિસ્પ્લેમાં મૂકી શકાય. જોકે આ બોટલ ૩ જાન્યુઆરીએ આ બોટલ ચોરી થઈ હતી.

ચોરે બારમાંથી વોડકાની બોટલ ચોરી કરી. આ વાતની જાણકારી માલિકે પોલીસને આપી હતી. રશિયાની કાર નિર્માતા કંપની રુસ્સો બાલ્તીકે કંપનીના સો વર્ષ પુરા થાવની ખુશીમાં આ બોટલ બનાવી હતી. આ બોટલના ઢાકણાની હિસ્સો રશિયન ઈમ્પિરીયસ ઇગ્લની જેમ બનવવામાં આવ્યો છે અને સોના, ચાંદી તેમજ હીરાથી સજાવવામાં આવ્યો છે. આં બોટલને ચોરે વોડકા પીને ફેંકી દીધી હતી. કારણ કે તેને ખબર નહોતી કે, બોટલની કિંમત અંદાજે આઠ કરોડ રૂપિયા હતી.

સીસીટીવી આધરે પોલીસને આં વાતની જાણકારી મળી હતી કે, આ એક બંધ કારખાનામાં ખાલી બોટલ પડેલી છે. પોલીસે બોટલને કબજે લઈને માલિકને સોંપી દીધી હતી. આ બોટલ મળી જતાં બધાએ રાહતનો શ્વાસ લીધો હતો.