Breaking News/ ધર્મેન્દ્રએ 89 વર્ષની વયે લીધો અંતિમ શ્વાસ, સ્મશાન પહોંચ્યા સેલિબ્રિટી…..

હિન્દી સિનેમાના હી-મેન ધર્મેન્દ્ર (Dharmendra)નું આજે, 24 નવેમ્બરના રોજ, 89 વર્ષની વયે અવસાન થયું.

Top Stories Breaking News Entertainment

Breaking News : હિન્દી સિનેમાના હી-મેન ધર્મેન્દ્ર (Dharmendra)નું આજે, 24 નવેમ્બરના રોજ, 89 વર્ષની વયે અવસાન થયું. આજે અભિનેતાના ઘરે એક એમ્બ્યુલન્સ આવી, જેના કારણે તેમના ચાહકોમાં ફરી તણાવ ફેલાયો. અગાઉ, તેમના મૃત્યુની અફવાઓએ સમગ્ર દેશમાં શોકની લહેર ફેલાવી હતી. ધર્મેન્દ્ર હવે દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે. અભિનેતાનું તેમના 90મા જન્મદિવસ પહેલા જ અવસાન થયું. તેઓ 8 ડિસેમ્બર, 2025 ના રોજ તેમનો 90મો જન્મદિવસ ઉજવવાના હતા.

LIVE UPDATE…

અનિલ કપૂર ધર્મેન્દ્રના અંતિમ દર્શનાર્થે

PM મોદી શ્રદ્ધાંજલિ પાઠવી 

PM મોદીએ ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ પાઠવી અને દિગ્ગજ અભિનેતાને ભારતીય સિનેમામાં અભૂતપૂર્વ યોગદાનનું વર્ણન કર્યું….
<

p style=”text-align: justify;”>

અક્ષય કુમારે એક યાદગાર ફોટો શેર કરી ધર્મેન્દ્ર ને શ્રદ્ધાંજલિ પાઠવી

અક્ષયે ટ્વિટ કરી કહ્યું, “નાના થતાં, ધર્મેન્દ્રજી એ હીરો હતા જે દરેક છોકરો બનવા માંગતો હતો…આપણા ફિલ્મ ઉદ્યોગનો મૂળ હી-મેન.
પેઢીઓને પ્રેરણા આપવા બદલ આભાર. તમે તમારી ફિલ્મો અને તમે ફેલાવેલા પ્રેમ દ્વારા જીવંત રહેશો. ઓમ શાંતિ”


ધર્મેન્દ્રના અંતિમ દર્શનાર્થે પહોંચ્યા દિગ્ગજ અભિનેતા

@અમિતાબ બચ્ચન,@અભિષેક બચ્ચન ,@આમીરખાન ,@સંજયદત્ત ,@અગસ્ત્યનંદા પહોંચ્યા…..

અજય દેવગણે ધરમ પાજીને શ્રદ્ધાંજલિ પાઠવી કહ્યું”ધરમજી વિશે સાંભળીને દિલ દુ:ખી થઈ ગયું. તેમની હૂંફ, ઉદારતા અને હાજરીથી કલાકારોની પેઢીઓને પ્રેરણા મળી.

ફિલ્મ ઉદ્યોગે એક દંતકથા ગુમાવી છે… અને આપણે એક એવી વ્યક્તિ ગુમાવી છે જેણે આપણા સિનેમાના આત્માને આકાર આપ્યો.
ધરમજી, શાંતિથી વિદાય લો.
ઓમ શાંતિ

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

કરન જોહરે ઇન્સ્ટાગ્રામ પર શ્રદ્ધાંજલિ પાઠવી @KaranJohar

Dharmendra Death

નોંધનીય છે કે અભિનેતાને તાજેતરમાં જ તેમની તબિયત લથડતા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે 11 દિવસ વેન્ટિલેટર સપોર્ટ પર ICU વોર્ડમાં વિતાવ્યા હતા, અને આ સમય દરમિયાન તેમના મૃત્યુની અફવાઓ ફેલાઈ હતી, જેનાથી પીઢ અભિનેતાના સમગ્ર પરિવારમાં રોષ ફેલાયો હતો. હોસ્પિટલમાંથી અભિનેતાનો એક વીડિયો પણ બહાર પાડવામાં આવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

નોંધનીય છે કે અભિનેતાને તાજેતરમાં જ તેમની તબિયત લથડતા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે 11 દિવસ વેન્ટિલેટર સપોર્ટ પર ICU વોર્ડમાં વિતાવ્યા હતા, અને આ સમય દરમિયાન તેમના મૃત્યુની અફવાઓ ફેલાઈ હતી, જેનાથી પીઢ અભિનેતાના સમગ્ર પરિવારમાં રોષ ફેલાયો હતો. હોસ્પિટલમાંથી અભિનેતાનો એક વીડિયો પણ બહાર પાડવામાં આવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘હી મેન’ હજુ જીવે છે, શ્વાસ લેવામાં તકલીફથી, ધર્મેન્દ્રનું હોસ્પિટલમાં સ્વસ્થ, હેમા માલિની કર્યું ટ્વિટ

આ પણ વાંચો:89 વર્ષના ધર્મેન્દ્રની તબિયત લથડી, દિગ્ગજ અભિનેતા હોસ્પિટલમાં દાખલ

આ પણ વાંચો:ધર્મેન્દ્રને પસંદ હતી હેમા માલિની…એટલે જ ‘સીતા ઔર ગીતા’માં કામ કરવા થયા હતા રાજી..!